________________
ઢાળ (રાગ : વસંત....) બંદે કછુ કરલે કમાઇ રે, જાતે નરભવ સકલ ઠરાઇ, બંદે કછુ કર લે કમાઇ...I જ્ઞાન તણાં ફ્લુ ચરણ સુરંગા, નિરાશંસતા થાઇ આશ્રવ રોધે ભવાંબુધિ તરીએ, યાન પાત્ર સુખદાઇ....
બંદ... ॥૧॥
ધારો ચરણ નહિ મીલે મોલે, રંક રાજ્ય પદ દાઇ,
બારહ અંગ પઢે જસ મહિમા, કર્યો કર વરની જાઇ.... બંદે.... ॥૨॥ તત્ત્વરમણ જસ મૂલ સુહંકર, પર રમણા મિટ જાઇ
સકલ સિદ્ધિ અનુકૂલ હુએ જબ, સમ દમ સંયમ પાઇ.... બંદે.... ॥૩॥ સામાયિક આદિ પંચ ભેદ હૈ, દવિધ ધર્મ સુહાઇ,
સંવર સમિતિ ગુપ્તિ આદિ લે, એ જસ નામ પરજાઇ... બંદે.... ૪ ॥ અકષાય અતિ ઉજ્જવલ નિર્મળ, મદન કદન ચિત્તલાઇ, આત્મારામ આનંદકે દાતા, ચારિત્ર પદ મન ભાઇ.....બંદે... ॥૫॥
દુહો
દેશ સર્વવિરતિ ભલી, ગૃહી યતિ અભિરામ । તે ચારિત્ર સદા જપો, કીજે તાસ પ્રણામ ॥
ઢાળ (રાગ : ડુમરી-બ્રહ્મ જ્ઞાન નવિ જાના રે....) ચારિત્ર મુજ માના રે ભવિકા ચારિત્ર મુજ માના... ટેક તૃણ પરે જે સબ સુખ છડી, ખંડ કેરા રાના રે, ચક્રવતી સંયમ સિરી વરીયા, ચારિત્ર અત્રે સુખ દાના રે... ચારિત્ર.. ।।૧।। રંક હુઆ ચારિત્ર આદરે, ઇંદ નહિંદુ પૂજાના રે
અશરણ શરણ ચારિત્ર હી વંદુ, સત ચિદ આનંદ ભરાના રે..ચારિત્ર. ॥૨॥ બારહ માસ સંયમ પર્યાયે, અનુત્તર સુખ હી કમાના રે,
શુકલ શુકલ અભિજાત્ય તે ઉપર, સો ચારિત્ર મહાના રે.... ચારિત્ર. ॥૩॥ ચય તે અષ્ટ કર્મકા સંયય, રિકત કરે સબ થાના રે,
ચારિત્ર... ॥૪॥
ચારિત્ર... પ॥
ચારિત્ર નામ નિરુક્તિએ ભાષ્યો, તે વંદુ ગુણ છાના રે.. ચારિત્ર સોઇ આત્મા માનો, નિજ સ્વભાવ રમાના રે, મોહ વને નહિ ભ્રમણ કરત હૈ, તબ તું આત્મારાના રે...
581