________________
ગુરુ સેવાસે યોગ્યતા પ્રગટે, હેય ઉપાદેય કારે રે,
શેય અનંત સ્વરુપે ભાસે, દિપ તિમિર જિમ ટારે રે. જ્ઞાન. જરા નિત્યાનિત્ય નાશ અવિનાશી, ભેદા ભેદ અભં રે એક અનેક હી રુપ અરૂપી, સ્યાદ્વાદ નયસંગી રે... જ્ઞાન. ૩
અર્પિતાનર્પિત મુખ્ય ગૌણતા, સાધન સિદ્ધ વિરંગી રે
વાચ્યાવાચ્ય અંશ નિરંશી, આનંદધન દુઃખ રંગી રે.. જ્ઞાન. જો વિભાવ સ્વભાવી શુદ્ધ સ્વભાવી, વીતરાગ જડ સંગી રે સંશય સર્વ હી નિવારે, આત્મ સમરસ ચંગી રે.. જ્ઞાન.... પા
( દુહો સૂત્ર સંયુક્ત સુચીવત, કચવર પિંડ મઝાર | વિનસે નહિ તિમ શ્રુત યુત, પામે ભવનો પાર
ઢાળ (રાગ : કંકણ ખોલ દેઉ મહારાજ....) સબમેં જ્ઞાનવંત વડવીર, કાટે સકલ કર્મ જંજીર - ટેકા ભક્ષા ભક્ષ ન જે વિણ જાને, ગમ્યા ગમ્ય નહિ પિછાને કાર્યકાર્ય ન જાને કીર... સબમેં... ૧ પ્રથમે જ્ઞાન હી દયા પિછાને, અજ્ઞાની નર સો નહીં જાને,
ઐસે કહે સિદ્ધાંતે વીર... સબમેં... મેરા શ્રદ્ધા સકલ કિયાકા મૂલ, તિસકા મૂલ હી જ્ઞાન અમૂલ
સચ્ચા જ્ઞાન ધરો મન ધીર... સબમેં.... ૩ પાંચ જ્ઞાનમેં શ્રુત પ્રધાન, સ્વપર પ્રકાશે તિમિર મિટા ન
જગમેં અતિ ઉપગારી હીર.. સબમેં... I૪. લોકાલોક પ્રકાશન હારા, ત્રિભુવન સિદ્ધિ રાજ સુખ ભારા,
સતચિદ આત્મારામ ગંભીર... સબમેં... III કાવ્ય તથા મંત્ર પહેલી પૂજા પ્રમાણે જાણવા
ચારિત્ર પદ પૂજા
દુહો સકલ જન્મ પૂરણ કરે, નહીં વિરાધે લેશ | આરાધક ચારિત્રકો, એ જિનવર ઉપદેશ |
5B0