________________
આત્મારામ આનંદ રસ લીનો, પ્યારો તો સહી, જિનવર ભાષિત સત્ય માનકર, સારો તો સહી...
દુહો
દેવ ધર્મ તત્ત્વકી, સહૃા પરિણામ । સાતો મિલકે બન ગએ, સમ્યગ દર્શન નામ ॥
ઢાળ
ટેક
(રાગ : ખરજ, નિશદિન જોઉં વાટડી...) સમ્યગ દર્શન પૂજલે, જિમ મિટે મન ઝોલા... મલ ઉપશમ ખય ઉપશમેં, ખયસે દગ ખોલા, ત્રિવિધ ભંગ સમ દર્શને, જિનવર ઇમ બોલા....
જિન ધર્મો દઢ સંગસે, અનુભવ રસ ધોલા,
નિજ પરસત્તા જ્ઞાનસે, જિમ કૃમિ રંગ ચોલા.... સમ્યગ.... ॥૨॥ પાંચ વાર ઉપશમ લહે, ક્ષય ઉપશમ ઝોલા
સંખ્યાતીત સોજાણીએ, ક્ષય ઇન્દ્ર અમોલા...સમ્યગ.... ॥૩॥
જસ વિન જ્ઞાન અજ્ઞાન હૈ, વૃત્તિ તરુ નવિ મૌલા સુખ નિર્વાણ ન ભવિ લહે, સમકિત વિન ભોલા... સડસઠ બોલે અલંકર્યો, જ્ઞાન ચરણ અંદોલા ભવ વન મિથ્યા દહનકો, દાવાનલ તોલા......
સબ કરણીકા મૂલ હૈ, શિવપંથ અમોલા દર્શન તેહીજ આતમા, આતમ રંગ રોલા.... કાવ્ય તથા મંત્ર પહેલી પૂજા પ્રમાણે જાણવાં
સમ્યગ. ॥૧॥
જ્ઞાન પદ પૂજા દુહો
મિટ... ॥૬॥
સમ્યગ... પા
સમ્યગ.. ॥૪॥
સમ્યગ... ॥૬॥
ઢાળ (રાગ : ભૈરવી, લાગી લગન કહો...)
મિથ્યા મોહ કુપંથ હિ, અજ્ઞ તિમિર કરે દૂર । નિજ પરસત્તા સહુ લહે, જ્ઞાન હી નિર્મલ સૂર ॥
જ્ઞાન સુહંકર ચિદ્ધન સંગી, સમભંગી મત સાર રે, શુદ્ધ જ્ઞાનસે મિટે, જ્ઞાનાવરણ વિકારે રે,
પદ્રવ્ય નાના બોધ સ્વરુપે, નિજ ઇચ્છા સબ વારે રે....
579
જ્ઞાન... ||૧||