________________
ઢાળ (રાગ : આઈ ઈંદ્ર નાર કર કર શૃંગાર....) ચિદધન આનંદ મુનિરાજ, વંદ સબ કટકુંદ ભવિ પૂજ રંગ
મનમેં ઉમંગ સમતા રસ ભીના. ચિ, ટેકા જિન તરફૂલે ચૂત ભંગ, આત્મ સંતોષ અધિક રંગ, વિન પડિ લે મકરંદ ચંગ, હો કે આનંદ ગોચર ઠર લીના... ચિદ... II કષાય ટાળ પણ ઇન્દ્રિય રોધ, ષટ કાય પાર મુનિ શુદ્ધ બોધ, સંજમ સત્તર મન શુદ્ધ, ભયે રણમેં જોધ, મનમેં નહિ દીના.. ચિદ. રા અઢાર સહસ શિલાંગ ધાર, જયણા યુત અચલ આચાર પાર નવવિધ ગુમિસે બ્રહ્મકાર, આતમ ઉજાર ભવ વન દવ દીના... ચિદ.. ૩ જે દ્વાદશ વિધ તપ કરત ચંગ, દિન દિન શુદ્ધ સંયમ ચડિત રંગ, સોનાની પેરે ધરે પરિખ ચંગ, ચિત્તમેં અભંગ સંજમ રસ લીના.. ચિદ.. I૪ દેશકાળ અનુમાન નંદ, સંયમ પાલે મુનિરાજ ચંદ, મિટે હર્ષ શોક પ્રમાદ ધંધ, આત્મ આનંદ અનુભવ રસ પીના.. ચિદ.. પા. કાવ્ય તથા મંત્ર પહેલી પૂજા પ્રમાણે જાણવા
સમ્યગ દર્શન પદ પૂજા
દુહો જિનવર ભાષિત તત્ત્વમ્, રુચિ લક્ષણ ચિત્તધાર ! સમ્યગ દર્શન પ્રણમિએ, ભવદુઃખ ભંજનહાર |
ઢાળ (રાગ : ઘારી ગઈ રે અનાદિ નિંદ-માઢ...) મિટ ગઈ રે અનાદિ પીર, ચિદાનંદ જાગો તો સહી.... ટેક વિપરીત કદાગ્રહ મિથ્યા રુપ છે, ત્યાગો તો સહી....મિટ... |
દર્શન વિના જ્ઞાન નહિ ભવિને, માનો તો સહી,
વિના જ્ઞાન કે ચરણ ન હોવે, જાનો તો સહી... મિટ.... ૨ નિશ્ચય કરણ રુપ જસ નિર્મલ, શક્તિ તો સહી અનુભવ કરત રુપ સબ ઇડી, વ્યક્તિ તો સહી... મિટ... ૩
સત્તા શુદ્ધ નિજ ધર્મ પ્રગટ કર, છાનો તો સહી,
કરણ રુચિ ઉછલે બહુમાને, છાનો તો સહી... મિટ... ૪ સાધ્ય દષ્ટ સર્વ કરણી કારણ, ધારો તો સહી તત્ત્વજ્ઞાન નિજ સંપત્ત માની, ઠારો તો સહી.. મિટ... પા.
578