________________
સૂત્ર અર્થ વિસ્તાર રસિક તે, પાઠક નમું સિરનામી... જિણંદ.. ૧
અર્થ સૂત્રકે દાન વિભાગે, આચાર્ય ઉવઝાય,
ભવ ત્રીજે લહે શિવપદ સંપત્ત, નમિયે તે હર્ષાય... જિહંદ.. ૨| મૂર્ખ શિષ્ય કરે શુદ્ધ જ્ઞાની, ધ્યાની ચિઘન સંગી, ઉપલકો પલ્લવ સદ્ગણી કરતાં, મોહ મિથ્યાત્વ વિરંગી.. જિણંદ... ૩
રાજકુમર સરિસા ગણ ચિંતક, આચારજ પર જોગી,
બાવના ચંદન સમરસ વચને, નિજ આતમ સુખ ભોગી...જિર્ણોદ..૪ જિનશાસનકો પ્રકટ કરે જગ, સ્વાધ્યાય તપ પરવીને, આત્મારામ આનંદ કે ધ્યાતા, દેઈ નહિ મન દીના.... નિણંદ.... પા કાવ્ય તથા મંત્ર પ્રથમ પૂજા પ્રમાણે જાણવાં,
સાધુ પદ પૂજા
( દુહો સાધુ સંજમ ધારતા, દયા તણા ભંડાર ! ઈન્દ્રિય દમ યુત સંજમી, નમો નમો હિતકાર છે.
ઢાળ (રાગ : મિંદ કારી...) મુનિજન અર્ચન શુદ્ધ મન કર રે, કર રે, કર રે, કર રે.... સૂરિજન વાચકની નિત્ય સેવા, સમિતિ ગુમિ શુદ્ધ ધર રે, કામભોગ જળ દૂર તજીને, ઉર્ધ્વ કમળ જિમ તર રે, તર રે, તર રે ૧.
બાહ્ય અત્યંતર ગ્રંથિ નિવારી, મુક્તિ પથ પગ ધર રે,
અંગ અષ્ટ ચિત્ત જોગ સમાધિ, પાપ પંક સબ ઝર રે (૪).. મુ. મેરા સકલ વિષય વિષ દૂર નિવારી, ભવ દવ તાપ સુ હર રે, શુદ્ધ સ્વરુપ રમણતા રંગી, નિર્મમ નિર્મદ વર રે (૪)..... મુ.. I
કાઉસ્સગ મુદ્રા ધીર ધ્યાનમેં, આસન સહજ સુથીર રે,
તપ તેજે દીપે દયા દરિયો, ત્રિભુવન બંધુ સુગીર રે (૪).. મુ. ૧૪ ઐસો મુનિપર પૂજ સુહંકાર, આત્મ આનંદ ભર રે શત્રુ મિત્ર સમ જન્મ મરણકો, જગત મોક્ષ ઇક કર રે (૪). મુ. પો.
દુહો
ક્ષમા મુક્તિ ઋજુ નમ્રતા, સત્ય અકિંચન શર્મ | તપ સંજમ લઘુ રાણતા, બ્રહ્મચર્ય મુનિ ધર્મ |
57)