________________
પ. પૂ. શ્રી આત્મારામજી મ. કૃત નવપદ પૂજા શ્રી અરિહંત પદ પૂજા દુહો
શ્રી શંખેશ્વર પાસજી, પૂરો વાંછિત આશ, સિદ્ધચક પૂજા સ્યું, જિમ તૂટે ભવ પાસ ઉપકારી જિનરાજકી, પૂજા પ્રથમ વિધાન
જો ભવિ સાધે રંગશું, અજર અમરકી ખાન ઉત્પન્ન જ્ઞાન સત રુપ હૈ, પ્રતિહારજ શોભંત, સિંહાસન બેઠે વિભુ, દે ઉપદેસ મહંત ॥૩॥
11911
ઢાળ (રાગ : ખમાચ.....)
દુહો શાસનપતિ અરિહા નમો, ધર્મ ધુરંધર વીર,
દેશના અમૃત વર્ષિણી, નિજ વીરજ વડવીર નિર્મળ જ્ઞાન અક્ષયનિધિ, શુદ્ધ રમણ નિજ રુપ, થિરતા ચરણ સુહંકર, પૂજો અર્જુન ભૂપ ॥૨॥
112 11
જિન પૂજન આનંદ ખાની.... ટેક
સંત અનંત પ્રમોદ અનંગ, સતચિત આનંદ દાની..... જિન... ||૧|| તીર્થંકર શુભ નામ કર્મકે, ઉદય કહે જિન વાણી.... જિન... ॥૨॥ ઘાતી કર્મકા નાશ કરીને, અષ્ટાદશ મલ હાનિ જિન... ॥૩॥ કરે અઘાતી જીર્ણ વસનસેં, તીથૅશ્વર પદ છાની...
668-4.... 118 11
જિન... ॥૫॥
ઐસે અર્જુન દેવ સુહંકર, ભય ભંજન નિર્વાણી... આત્મ આનંદ પૂરણ સ્વામી, નમો દેવ મન માની... જિન... ॥૬॥
(572)
11911
ઢાળ રાગ : મહેબૂબ જાની મેરા...
શ્રી અર્જુન સ્વામી મેરા, છિન નાહી ભૂલાના રે,
તુમ પૂજો વિ મન રંગે, ભવભવ હિ મિટાના.... શ્રી.... ||૧|| ભવ ત્રીજે વર તપ કરકે, સેવી નિદાના રે,
જિન-નામકર્મ શુભ બાંધી, હુએ ત્રિભુવન રાના...શ્રી.... ||૨||