SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ જિનકે કલ્યાણક દિવસે, નરકે સુહાના રે, ઉદ્યોત હુએ ત્રિભુવનમેં, અતિશય ગુણ ગાના... શ્રી.... iia પ્રભુ તીન જ્ઞાન લઇ ઉપને, જગમેં સુભાના રે, લઈ દીક્ષા ભવિ-જન તારે, હુએ કેવલજ્ઞાન... શ્રી... III મહાગોપ સત્ય નિર્ધામક, વલી મહામહાના રે, યહ ઉપમા જિનકો છાજે, તે ત્રિભુવન ભાના.... શ્રી.... પા પ્રતિહારજ અડ જસ શોભે, ગુણ પૈતીસ વાના રે, પ્રભુ ચૌતીસ અતિશય ધારી, મહાનંદ ભરાના.... શ્રી... દા ભવિ અહંને પદ કો પૂજો, નિજરૂપ સમાના રે, જિન આતમ ધ્યાને ધ્યાવે, તદરુપ મિલાના... શ્રી.... ગા કાવ્ય અખિલ વસ્તુ વિકાસન ભાસ્કર, મદન મોહ તમન્નુ વિનાશકમ નવપદાવલિનામ સુભક્તિતઃ, શુચિમનઃ પ્રયજામિ વિશુદ્ધયે મંત્ર : ૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતેડહતિ જલાદિક યજામહે સ્વાહા - શ્રી સિદ્ધ પદ પૂજા ( દુહો અલખ નિરંજન અચર વિભુ, અક્ષય અમર અમાર મહાનંદ પદવી વરી, અવ્યય અજર ઉદાર : ૧.. અનંત ચતુષ્ટય રુપ લે, ધારી અચલ અનંગ ચિદાનંદ ઈશ્વર પ્રભુ, અટલ મહોદય અંગ છે અષ્ટ કર્મકો ક્ષય કરી, ફીર નહિ જગ અવતાર સિદ્ધ બુદ્ધ સત રુપ હી, શિવ રમણી ભરતાર થવા (રાગ : નિજ સ્વરુપ જાને વિનુ યેતન....) સિદ્ધ સ્વરુપ જાને વિનુ ચેતન, મિટે નહીં જગકા ફેરા, સહુ કુમત વિહંડી છાંડ દે, મમતા રંડીકા ડેરા... સિદ્ધ.... ૧ વિભાગોન હિં ચરણ દેહસે, જ્ઞાનમય આત્મ કેરા, નિરાવરણ હી જ્યોતિ નિરબાધ અવગાહન વિભુ તેરા... સિદ્ધ... II 573.
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy