________________
એમ...
૪
એમ.... Hપા
એમ....
૬
ગુરુગમ યંત્રને મંત્ર ગ્રહીને, જાપ જપતાં એકતાને,
જે જે ભાવે આરાધે તે તે, ભાવે ફળે છે જ્ઞાન રે.... સંવત ઓગણીશ સત્તોતરની સાથે આધિન માસે, વિજયા દશમી ચઢતા પહોરે, પૂજા રચી ઉલ્લાસ રે....
સાનંદ શહેરે આનંદ લ્હેરે, ચોમાસું કર્યું ભાવે,
સંઘની સેવા ભક્તિ સારી, નવપદ પૂજા ભણાવે રે. તપગચ્છ હીરવિજય સૂરિ પાટે, સહજ સાગર ઉવજઝાય, પટ્ટપરંપરા યોગી મહાસિદ્ધ, નેમિસાગર ગુરુરાય રે..
સાગર શાખામાં રવિ સરખાં, રવિસાગર ગુરુરાજ,
ગુર્જર દેશી સંઘ સુધાર્યો, જેનાં ઉત્તમ કાજ રે... તેમની પાટે વૈયાવચ્ચી, ધર્મક્ષિામાં ધોરી શ્રી સુખસાગરજી ગુરુ વંદુ, જ્ઞાનની હાથમાં દોરી રે... ગુરુ સુખસાગર પૂર્ણ કૃપાથી, નવપદ મહિમા ગાયો, બુદ્ધિસાગર સૂરિએ ભાવે, સિદ્ધચક્ર વધાયો રે....
એમ. I
એમ....
૮.
એમ.... ૧૯
એમ... ૧૦
કાવ્ય
દહતિ યત્કિલ કર્મ નિકાચીત, વિવિધ સિદ્ધિ વિધાયકમપ્યો
જિનવરેરપિ સેવિતમાદરાત હદિ વહામિ તપ બહુભેદકમ મંત્ર : ૩ હીં શ્રી પરમપુરષાય, પરમેશ્વરાય, જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય, તપ પૂજાથે જલાદિક યજામહે સ્વાહા
571)