________________
જ્ઞાન.. II૧૩
પરોક્ષ પ્રત્યક્ષ જ્ઞાન બે ભેદે, શ્રત સ્વ-પર ઉપકારી રે, બુદ્ધિસાગર સદગુરુ સંગે, રહેશો નરને નારી રે..
વીર જિનેશ્વર ઉપદિશે, જ્ઞાન સકલ ઉપકારી રે,
ચાર નિક્ષેપ જ્ઞાનને, સમજો નર અને નારી રે... વીર. ૫૧૪ મતિ અઠ્ઠાવીસ ભેદે છે, શ્રત છે ચઉદશ ભેદે રે, અવધિ અસંખ્ય પ્રકાર છે, રુપી વસ્તુ વૈદે રે...
વીર. ૧૫ મન:પર્યવ બે ભેદે છે, મનનાં પુદગલ જાણે રે, કેવલ રુપારુપીનાં, સહુ પર્યાય પિછાને રે..
વીર. ૧૬ અધ્યાત્મ જ્ઞાને ભવી, કેવલજ્ઞાન પામો રે, બુદ્ધિસાગર આતમા, પરમપ્રભુ થઈ જામો રે...
વીર.. I૧૭ના
કાવ્ય સકલવસ્તુ સમૂહ વિભાસન પ્રચિત કર્મ વિનાશન કર્મઠમ્, યુગલ ભાવગત મતિમુખ્યક વિરવિંદ રતિદ પ્રસિદમણે મંત્ર : ૩ હીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જ્ઞાનપૂજાથે જલાદિકં યજામહે સ્વાહા
ચારિત્ર પદ પૂજા
( દુહો સદાચાર સદગુણમયી, ચારિત્ર છે સુખકાર
ગાવો ધ્યાવો આચરો, ભાવે નરને નાર ||૧|| દ્રવ્ય ભાવ ચારિત્ર છે, નિશ્ચયને વ્યવહાર સ્વર્ગને મુક્તિ મળે, તજો દુર્ગુણ આચાર મેરા
ઢાળ | (રાગ : સિદ્ધિએ નમો સિદ્ધ અનંતા...) ચારિત્ર એવું મળો સુખકારી, જાઉં ચારિત્રની બલિહારી રે, સમભાવે જગ સઘણું લાગે, રાગ-દ્વેષ ન મનમાં જાગે રે... ચારિત્ર.. I૧. પરભાવે રસ રીઝ ન આવે, રીઝ લાગે આત્મસ્વભાવે રે, કોધનાં ઉપર કોધ જાગે જ્ઞાને, મન રહેતું નહિ અભિમાને રે.. ચારિત્ર. ૨ |
-667)