________________
આશા તૃષ્ણા કામના, તેથી ગણે નિજ ન્યારો રે. બુદ્ધિસાગર આતમા, સિદ્ધ બુદ્ધ નિર્ધારો રે.. સાધુ.... I૧૮
કાવ્ય સ્વપર કાર્ય સુસાધન તત્પરાન્ શિવભવસ્થિતિ સામ્ય સમન્વિતાન વિદિત પંચ મહાવ્રત ધારિણઃ પ્રસિદધે પ્રતિ સાધુમતધિકાન્ મંત્ર : ૩ હ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય સાધવે જલાદિકં યજામહે સ્વાહા
દર્શન પદ પૂજા
( દુહો શુદ્ધાતમ દર્શન થવું, નિશ્ચય દર્શન તેહ, દેવ-ગુરુને ધર્મની, શ્રદ્ધા દર્શન એહ ૧
દર્શન છે વ્યવહારથી, નિશ્ચયથી સુખકાર,
સડસઠ બોલે અલંકર્યું, ધારો નરને નાર દર્શન પામ્યો આતમા, નિશ્ચય મુક્તિ જાય, જડચેતન સમ્યકપણે, જાણી નહિ મુંઝાય તો
ઢાળ (રાગ : એ ગુણ વરતણો ન વિસારું....) સમ્યગ દર્શન જ્ય જયકારી, સર્વ જીવ હિતકારી રે, પ્રભુ શ્રી મહાવીર જિન ઉપદેશે, પામો નરને નારી રે... સમ્યગ.. II
દ્રવ્યભાવ બે ભેદે દર્શન, નિશ્ચયને વ્યવહારો રે,
દેવ-ગુરુને ધર્મની શ્રદ્ધા, ભેદે ત્રણ પ્રકારો રે... સમ્યગ. રા. આતમ તે નિશ્ચયથી દેવ જ, આતમ તે ગુર જાણો રે, આતમમાંહી સત્ય ધર્મ છે, નિશ્ચય દર્શન માનો રે... સમ્યગ.. |
મુનિભાવે છે નિશ્ચય સમકિત, રત્નત્રયી અભેદે રે,
સાપેક્ષાએ જાણી પામો, રહો ન આતમ ખેદે રે... સમ્યગ.. I૪ મુનિભાવે સમકિતપણું છે, આચારાંગે ભાખ્યું રે, ઉત્કૃષ્ટ ક્ષણમાં છે મુક્તિ, એવું પ્રભુએ દાખ્યું રે... સમ્યગ.. પી
દર્શનથી જ્ઞાન ચારિત્ર પ્રગટે, તેથી મુક્તિ નક્કી રે,
માટે દર્શન પામે ભવ્યો, રાખો શ્રદ્ધા પકડી રે. સમગ.. | ૬ | ગુરુને સેવા દર્શન પ્રગટે, જિનવાણી સાંભળતાં રે, સાધુ સંત ગુર સેવા કરતાં, દર્શન કારણ ફળતાં રે.. સમ્યગ.. હા.
(564