________________
સાધુ સંગતથી સમકિત પ્રગટે ખરું, જ્ઞાન અને ચારિત્ર ભલું પ્રગટાય જો, સંતની સંગે રહીએ શ્રદ્ધા પ્રેમથી,
એક પલકમાં ધાર્યું નિશ્ચય થાય જો.... પ્રીતલડી...... ।। ૨ ।।
પંચમ આરે મુનિની શ્રદ્ધા પ્રીતડી,
કરતા આતમ પરમાતમ ઝટ થાય જો, સંસ્કારી ભવ્યોને ભક્તિ સાંપડે, ગુણ-રાગે સવળી બુદ્ધિ પ્રગટાય જો.... ચમ નિયમને આસન પ્રાણાયામથી પ્રત્યાહારને ધારણા ધ્યાનથી જેહ જો, આત્મસમાધિ યોગે ઘટમાં વર્તતા,
નિષ્કામીને સમ છે વનને ગેહ જો.... પ્રીતલડી.... I॥૪॥
ધીરે ધીરે મનને સાધે સાધુજી,
સાદેગુણને સાધેકરતા દુર્ગુણત્યાગજો થે,
આસકિત વિણ આચારોમાં વર્તતા,
મુનિપદ ધારો સ્વાર્પણ કરીને રાગ જો.... પ્રીતલડી... પા આત્મશુદ્ધિ હેતે સાપેક્ષે સાધના,
ગૌણને મુખ્યપણે જાણે જે યોગ જો
ઉત્સર્ગને જે અપાવાદે વર્તતા,
પ્રીતલડી... ।।૩।
નિર્લેપી થઇ ભોગવે સુખ દુ:ખ ભોગ જો...
આપત્કાલે આપદધર્મે વર્તતા,
બાસંગમાં જે દિલમાં નિ:સંગ જો, ધ્યેયપણે નિજદિલમાં પ્રભુ પ્રગટાવતાં, પ્રગટે મુનિના સંગે આતમરંગ જો.... અંતર-બાહ્મની ગ્રંથિમાં મમતા નહીં, ગુરુ આજ્ઞાએ સર્વે કર્તા કર્મ જો, નિર્ભય ખેદરહિત અબ્વેષી સાધુજી સમતાભાવે અનુભવે શિવશર્મ જો સમભાવે મુક્તિ છે. સહુદર્શન વિષે ક્રિયાપંથ મત બાહય થકી પણહોયજો
562
-
પ્રીતલડી... ॥૬॥
પ્રીતલડી... ॥૭॥
પ્રીતલડી....... ૫૮ ॥