________________
સૂરિજી રાજાને મંત્રી, પાઠક સંઘના હેતે છે, પૂજ, વંદી, સ્તવીને, બાઈ, રહીએ શિવ સકેતે.. ભવિ.. ૧૧/
તરતમ યોગે દ્રવ્યભાવ યુત, ઉપાધ્યાયને ભજીએ છે,
પંચમહાલને ક્ષેત્રાનુસારે, વર્તતાને યજીએ... ભવિ... II૧૨ . નિજ આતમ નિશ્ચય પ્રભુ, પાઠક જાણી ટાવો રે ઉપાધ્યાય તે આતમા, અંતરમાં લય લાવો રે... નિજ. ૧૩
અનંતગુણી આતમ પ્રભુ, અનંત પર્યવી પોતે રે,
ધારણા ધ્યાન સમાધિથી, વર્તે આનંદ જ્યોતે રે. નિજ... ૧૪ શુદ્ધાતમ ઉપયોગથી, સહજે આતમ સ્વભાવે રે, સર્વ કરે નિબંધ જે, મોહની વૃત્તિ હઠાવે રે. નિજ.. I૧૫
અશક્ય કાંઈ ન આત્મને, અનંત શક્તિ ખુરાવો રે, બુદ્ધિસાગર આતમા, શ્રદ્ધા ભક્તિથી ભાવો રે.... નિજ... ૧૬ /
કાવ્ય જડીમધૌર્ય વિનયણેષુ યે, પ્રથિતબુદ્ધિબલા ગતસ્મયા / શ્રુતસુપાઇસુધારસવાહિના, પ્રતિદિન પ્રણમામિ સુપાઠકાનું છે મંત્ર : ૩ હીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, શ્રીમતે વાચકાય જલાદિક યજામહે સ્વાહા
સાધુ પદ પૂજા
દુહો અપ્રતિબદ્ધ જે વિશ્વમાં, કર્મયોગી નિષ્કામ,
સાધે આતમ સાધના, રમતાં આતમરામ ||૧|| મુનિ તપસી અણગારી જે, સાધુ સંયત નામ
યતિ ઋષિ ત્યાગી શ્રમણ, આર્ય ભિક્ષુક ગુણધામ ૨ | આશ્રમત્યાગી મહંત જેઅનેક જેનાં નામ, વંદો પૂજો પ્રેમથી, સંત પ્રભુ વિશ્રામ કા.
ઢાળ (રાગ : ઓધવજી સદેશો કહેજો શ્યામને...) પ્રીતલડીને સાધો સાધુ સાથમાં, સાધુ સંગતે પ્રભુનાં દર્શન થાય જો, પંચમે આરે દુર્લભ સાધુ સંગતિ મુનિ ભજંતા જન્મ જરા દુઃખ જાય જો.. પ્રીતલડી.. ૧
561)