________________
ઉપાધ્યાય પદ પૂજા
દુહો પંચવિંશતિ સદ્ગણો, ઉપાધ્યાય ભગવંત,
ભણે ભણાવે શાસ્ત્રને, પૂજો વંદો અંત આવે છે. ગુણો અને આચારથી, આત્મશુદ્ધિ કરનાર ઉપાધ્યાય જગમાં થયો, યુવરાજા જયકાર
. ઉપાધ્યાયની ભકિતથી પ્રગટે દર્શન જ્ઞાન વાચંયમ પાઠક નમો, પૂજો ધરી એક્તાન ||૩||
ઢાળ (રાગ : સિદ્ધચકની સેવા કીજે...) ઉપાધ્યાયની સેવા કીજે, વિદ્યમાન સુખકારી, વિદ્યમાન પાઠકની ભક્તિ, કરતાં તરે નરનારી, ભવિજન સેવોજી, ત્યાગી સર્વ પ્રમાદ, લ્હાવો લેવો જી... ભવિ... I૧.
અંગ ઉપાંગનાં પાઠક જ્ઞાની, ભણે ભણાવે ભાવે છે,
જૈન ધર્મ ફેલાવે જગમાં, પુષ્ય દર્શન થાય... ભવિ. ર . જ્ઞાનાવરણી આદિ કર્મો, અનંત ક્ષય ઝટ થાતાં જ, પાઠક પ્રભુનાં વૈયાવચ્ચથી, આત્મ સ્વભાવે સુહાતાં. ભવિ.. II
વર્તમાનમાં તરતમ યોગે, વર્તે પાઠક દેવા છે,
ગુણની દષ્ટિ ધારી ઘટમાં, કરીએ ભાવે સેવા.... ભવિ. I૪ વિનયને બહુમાનથી સેવા, ચાર નિક્ષેપે કરીએ છી જીવંતા વાચંયમ સેવો, સમતિ ચારિત્ર વરીએ. ભવિ. પા નિશ્ચયથી નિશ્ચયમાં વર્તે, વ્યવહારે વ્યવહરતાં,
ઉત્સર્ગને અપવાદ વિચારી, ક્ષેત્રકાલ અનુસરતાં... ભવિ... .દા પાંચ સમિતિ ત્રણ ગુમિ ધારે, જૈન ધર્મ વિસ્તારે છે, નિજ નિજ અધિકારે સહુ વર્ણને, રાખે સ્થિર આચરે... ભવિ. ૭
સર્વ સંઘની દ્રવ્યભાવથી, ચઢતી હેતુ પ્રરુપે છે,
કર્મ કરે સહુ અક્રિય થઈને, નિષ્કામી નિજરૂપે... ભવિ. ૮. શાસન સેવા સંઘની સેવા, કરતાં અપાઈ જાતાં જ, વેષક્રિયા ક્ષુલ્લક મતભેદે, સંઘભેદ ન રહેતા...ભવિ... I૯ો.
ભવ્યજીવોની દ્રવ્યભાવથી, આતમશુદ્ધિ કરતાં જ, જ્ઞાનક્રિયા ભક્તિને સમાધિ, અનેક યોગને ધરતાં.. ભવિ... ૧૦
560