________________
પ્રારબ્ધ કર્મ અઘાતિયાં તીર્થંકર ભોગવતાં રે,
જીવનમુક્ત જિનેશ્વરા, ધ્યાતાં કર્મો ટળતાં રે... શ્રી. ૧૨ા બાર ગુણે પ્રભુ શોભતાં, વિશ્વોદ્ધારક દેવા રે, અસંખ્ય દેવોને દેવીઓ, કરતી પ્રભુની સેવા રે... શ્રી ... ૧૩ નિશ્ચય અરિહંત આતમા, રાગદ્વેષને હણતાં રે,
ક્ષયોપશમ ઉપશમ ક્ષયે, શુદ્ધતમ પદ વરતાં રે. શ્રી . ૧૪|| વીર જિનેશ્વર ઉપધિશે, આતમ અરિહંત દેવા રે, બાહિરમાં મુંઝો નહિ, નિજ નિજની દિલસેવા રે. શ્રી.... ૧પો નિશ્ચય સમકિત ચરણથી, આપોઆપ પ્રકાશે રે,
અસંખ્ય યોગનો જે પતિ, આતમજ્યોતિ વિલાસે રે. શ્રી..... ૧૬ શુદ્ધ બ્રહ્મ નિજાતમા, અસંખ્ય પ્રદેશી પોતે રે, સેવા ભક્તિ જ્ઞાનથી, પ્રગટે અનતી જયોતે રે... શ્રી... I૧૭.
આતમ તે અરિહંત છે, પ્રેમ ગાવો બાવો રે, બુદ્ધિસાગર આતમા, અનંત આતમ પાવો રે... શ્રી... ૧૮
કાવ્ય અત્પદ નૌમિ ગુૌર્યત ચ, સ્વાભાવિક શુદ્ધ મનન્તરુપમ પૂજ્ય પરબ્રહ્મ જિનેશ્વર ચ, દ્રવ્યણ ભાવેણ ચ પૂજ્યામિ ! મંત્ર : ૩ હીં અહ પરમેશ્વરાય સર્વ દેવાધિદેવ પૂજિતાય ચ શ્રીમતે જિનેન્દ્રાય, જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, તસ્કુલ, નૈવેદ્ય, ફલ, યજામહે સ્વાહા !
સિદ્ધ પદ પૂજા
દુહો અરિહંત ઉપદેશથી જેહ જાણ્યા, નમું સિદ્ધ તે શુદ્ધ રુપે પ્રમાણ્યા,
અતઃ આદિમાં પૂજ્ય અરિહંત દેવા, પછીથી કરું સિદ્ધની શુદ્ધસેવા ના અનંતા થયાં સિદ્ધ થાશે અનંતા, પરબ્રહ્મ જ્યોતિ સ્વરુપી ભવંતા, પરિપૂર્ણ જ્ઞાને થયાં જેહ સિદ્ધા, અયોગી, અભોગી, અવેદી, પ્રબુદ્ધા રા
ઢાળ (રાગ : ત્રીજે ભવ વીસસ્થાનક તપ કરી...) કર્માતીત નિરંજન નિર્મલ, નિઃસંગી નિષ્કામી, સાપેક્ષાએ રુપી અરુપી, વર્તે આતમરામી રે... ભવિકા સિદ્ધ પ્રભુ આરાધો, આતમશુદ્ધિ સાધો રે... ભવિકા...
એક સમયમાં સર્વ દ્રવ્યનાં, ગુણ પર્યાયને જાણે, દેખે આનંદ ભોગે વર્તે, વર્તે આત્મિક પ્રાણે રે.... ભવિકા... નર |
556)