________________
કળા
ઈમ નવપદ ધ્યાવે, પરમાનંદ પાવે, નવમે ભવ શિવજાવે, દેવ નરભવ પાવે, જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે, સર્વ દુરિત શમાવે, વિશ્વ જયકાર પાવે. અરિહંત સિદ્ધ આચાર્ય વિન્ઝાય સાધુ દંસણ નાણ એ, ચારિત્ર તપ નવપદ થકી, ઈહાં સિદ્ધચક પ્રમાણ એ શ્રીપાલ રાજા સુખ તાજા, લહ્યા સિદ્ધચક ધ્યાન સે ભવિજન ભજો નિજ લાભ જાણી, હિયે આણી ભાવ સે ઈયે નવપય સિધ્ધિ, લદ્ધિ વિજજા સમિદ્ધિ. પડિય સરવર્ગો, તિરેહા સમગ્ગ, દિસિવઈ સુર સારં, ખોણિ પીઢાવયાર તિજય વિજયચક્ક, સિદ્ધચકં નમામિ નિઃસ્વેદત્રાદિ દિવ્યાતિશયમાયતનાન્ શ્રી જિનેંદ્રાન્સસિદ્ધાન્ સમ્યકત્વાદિ પ્રકૃણાસ્ટ ગુણગણભૂદાચાર સારાંશ્ચ સૂરીનું શાસ્ત્રાણિ પ્રાણિ રક્ષા પ્રવચન રચના સંદરાપ્યાદર્શિત સ્તત્સિદā પાઠકાનાં યતિપતિ સહિતાનર્ચયામ્યર્થ દાનૈઃ ઇથમષ્ટ દલ પર્વ પૂરયેટીંદાદિભિઃ સ્વાહાતૈ:, પ્રણવાધેશ્વ, પદૈર્વિઘ્ન નિવૃત્તયે છે હીં પંચ પરમેષ્ઠિને સમ્યગ જ્ઞાનાદિ ચતુરન્વિતેભ્યો નમઃ | ઇતિ લઘુ નવપદ પૂજા સમાસ-૧ બુદ્ધિસાગરસૂરિજી કૃત લઘુ નવપદ પૂજા
અરિહંત પદ પૂજા
( દુહો પરમ પ્રભુ પરમાતમા, પરબ્રહ્મ મહાવીર, શાસનપતિ અરિહંત જિન, સર્વધર, મહાધીર
વંદી, પૂજી, ધ્યાઈને, નવપદ પૂજા સાર, રચું સ્વપર હિતકારણે, આત્મશુદ્ધિ કરનાર ૨. તીર્થંકર સર્વે પ્રભુ, અહંતપદમાં સમાય ચાર નિક્ષેપ જાણતાં, પૂજે શિવસુખ થાય છે .
- 549--
||૧||