________________
બ્લોક સામાયિકાદિભિ ભેદચારિત્ર ચારુ પંચધા સંસ્થાપયામિ પૂજાથે પત્રે હિ નૈઋતે કમાત ! મંત્ર : ૩ હીં સમ્યમ્ ચારિત્રાય નમઃ |
તપ પદ પૂજા ( દુહો કર્મકાઇ પ્રતિ બાળવા, પ્રત્યક્ષ અગ્નિ સમાન ! તે તપપદ પૂજે સદા, નિર્મલ ધરીએ ધ્યાનઃ |
છંદ કમ્મદુમોભૂલણ કુંજર્સી, નમો નમો તિવ્ય તવોલરસ્સા ત્રિકાલીકપણે કર્મ કષાય ટાળે, નિકાચિત પણે બાંધ્યા તેહ બાળે, કહ્યું તેહ તપ બાહ્ય આંતર દુ ભેદે, ક્ષમા યુક્ત નિર્દેતુ ધ્યાન છેદે હવે જાસ મહિમા થકી લબ્ધિ સિદ્ધિ, અવાંછિકપણે કર્મ આવરણ શુદ્ધિ તપો તેહ તપ જે મહાનંદ હેતે, હવે સિદ્ધિ સિમંત્તિની નિજ સકેતે
ઢાળ નિજ ઇચ્છા અવરોધીએ, તેહિ જ તપ જિન ભાખ્યું રે, બાહ્ય અત્યંતર ભેદથી, દ્વાદશ ભેદે દાખ્યું રે... અનુપમ તપપદ વંદીએ આવા
તદભવ મોક્ષગામીપણું, જાણે પણ જિનરાયા રે,
તપ કીધા અતિ આકરાં, કુત્સિત કર્મ ખપાયા રે. અનુપમ.. તેરા કર્મ નિકાચીત ક્ષય હવે, તે તપને પરભાવે રે, લબ્ધિ અઠાવીસ ઉપજે, અષ્ટ મહાસિદ્ધિ પાવે રે. અનુપમ. સા.
એહવું તપ પદ ધ્યાવતા, પૂજતાં ચિત્ત ચાહે રે, અક્ષય ગતિ નિર્મળ લહે, સહુ યોગિંદસ રાહે રે... અનુપમ... II
બ્લોક દ્વિધા દ્વાદશધા ભિન્ન, પૂતે પગે તપશ્ચર્યા ! સંસ્થાપયામિ ભક્તપાત્ર, વાયવ્ય દિશિ શર્મદમ |
મંત્ર : ૐ હીં સમ્યમ્ તપસે નમઃ |
548.