________________
ચઉતીસ અતિશય શોભતાં, વાણી ગુણ પેટીસો રે,
અઠદસ દોષ રહિત થઈ, પૂરે સંઘ જગીસો રે... અરિહંત. જા તન મન વયણ લગાઈને, અરિહંત પદ આરાધે રે તે નર નિશ્ચયથી સહી, અરિહંત પદવી રાધે રે. અરિહંત... પા.
શ્લોક અથાણદલ મધ્યાન્ન, કર્ણિકાયામ જિનેશ્વરાનું
આવિર્ભત સદબોધનાવૃતઃ સ્થાપયામ્યહમ નિઃશેષ દોષેધન ધૂમકેતુ ન પાર સંસાર સમુદ્ર સેતુન યજે સમસ્તાતિશયૅકહેતુન શ્રીમજિનાનંબજ કર્ણિકાયામ
મંત્ર : ૩ હીં અહંભ્યો નમ: સિદ્ધપદ પૂજા
દુહો દુજી પૂજા સિદ્ધની, કીજે દીલ ખુશિયાલ ! અશુભ કર્મ દૂરે ટળે, ફલે મનોરથ માળ |
છંદ સિદ્ધાણમાણંદરમાલયાણું, નમો નમોડણંત ચઉઠ્યાણ કરી આઠ કર્મક્ષયે પાર પામ્યા, જરા જન્મ મરણાદિ ભય જેણે વામ્યા, નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા, થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા
વિભાગોનહાવગાહાત્મદેશા, રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ લેશા, સદાનંતિ સૌખ્યાશિતા જ્યોતિરુપા, અનાબાધા અપુર્નભવાદિ સ્વરુપા
ઢાળ સકલ કર્મનો ક્ષય કરી, સિદ્ધ અવસ્થા પાઈ રે, ગુણ ઈગતીસ વિરાજતા, ઉપમા જસ નહીં કાંઈ રે, મન શુદ્ધ સિદ્ધપદ વદીયે... III
જન્મ મરણ દુઃખ નિર્ગમ્યા, શુદ્ધતમ ચિદ્રપી રે,
અનંત ચતુષ્ટય ધારતા, અવ્યાબાધ અરપી રે... મન... ૨I. જાસ ધ્યાન જોગીસર, કરે અજપા જાપે રે, ભવ ભવ સંચ્યા જીવડે, કઠિન કામ તે કાપે રે.. મન. ૩
ધ્યાન ધરતા સિદ્ધનું, પૂજતા મન રાગે રે, અવિચલ પદવી પાઈએ, કહ્યું જિનવર વડભાગે રે. મન.... જા
542)