________________
બ્લોક તસ્ય પૂર્વદલે સિદ્ધાન્, સમ્યકત્વાદિ ગુણાત્મકાન્
નિઃશ્રેયસ પદં પ્રાસાનું, નિદધે, ભક્તિ નિર્ભર તપૂર્વ પત્રે પરિત પ્રણષ્ટ, દુષ્ટાક્ટ કર્માનધિગમ્ય શુદ્ધિમ પ્રામાન્નરાન્ સિદ્ધિમનંતબોધાન, સિદ્ધાન્ શાંતિકરાન્ નરાણામ્.
મંત્ર : ૩ હીં સિદ્ધભ્યો નમ:
આચાર્ય પદ પૂજા
દુહો
હવે આચારજ પદ તણી, પૂજા કરો વિશેષ | મોહ તિમિર દૂરે હરે, સુઝે ભાવ અશેષ
છંદ સૂરીણ દૂરિક્ય કુગ્ગહાણ, નમો નમો સૂરિ સમપહાણ નમો સૂરિરાજા સદા તત્ત્વ તાજા, જિનૈદ્રાગમે પ્રૌઢ સામ્રાજય ભાષા પટ વર્ગ વર્ગિત ગુણે શોભમાના, પંચાચારને પાલવે સાવધાના I. ભવિ પ્રાણિને દેશના દેશ કાળે, સદા અપ્રમત્તા યથા સૂત્ર આલે, જિકે શાસનાધાર દિગદંતિ કલ્યા, જર્ગે તે ચિરંજીવ જો શુદ્ધ જલ્પા
ઢાળ ગુણ છત્રીસેં દીપતા, પાળે પંચ આચારો રે, જિન મારગ સાચો કહે, યુગપ્રધાન જયકારો રે, આચાર્ય પદ વંદીએ. તેવા
સારણ વારણ ચોયણા, પડિચોયણા ચઉ શિક્ષા રે,
ભવ્યજીવ સમજાવવા, દેવાને તે દક્ષા રે... આચાર્ય... રા જિનવર સૂરજ આથમ્યા, પ્રત્યક્ષ દિપક જેહા રે, સકલ ભાવ પરગટ કરે, જ્ઞાનમયી જસુ દેહા રે... આચાર્ય. ૩|
વિધિશું પૂજા સાચવે, ધ્યાવે નિજ હિત જાણી રે, પાવે લઘુત્તર કાલમાં, આચારજ પદ પ્રાણી રે.... આચાર્ય. ૪
શ્લોક સ્થાપયામિ તતઃ સૂરીન, દક્ષિણ સ્મિન દલેડમલે ચરતઃ પંચધાચાર, ષટરિંશ સગુૌર્યતાનું
- 540