________________
શેઠ ભરમલજી અચલચદે, ઉપધાન સુંદર કરાયા, માલારોપણ મહોત્સવ પ્રસંગે, પ્રથમ પૂજા ભણાયા રે શ્રી નવપદજી ગુણગાયા ૮| ગુરુવરશ્રી વિજય જંબુસૂરિએ, પૂજા ક્ષતિ સુધરાયા, શિષ્ય ગણિવર નિત્યાનદે, ઘર ઘર હર્ષ વધાયા રે શ્રી નવપદજી ગુણગાયા..લા
શ્રી નવપદ પૂજા સંપૂર્ણ
જ્ઞાનવિમલસૂરિજી કૃત લઘુ નવપદ પૂજા ઉત્પન્ન સત્રાણ મહોમયાણં સપાડિહેરાસણ સંઠિઆણ સદેસણાણ દિયસણાણે નમો નમો હોઉ સયા જિણાવ્યું છે નમોડનંત સંત પ્રમોદ પ્રધાન, પ્રધાનાય ભવ્યાત્મને ભાસ્વતાય
થયા જેહના ધ્યાનથી સૌખ્ય ભાજા, સદા સિદ્ધચકાય શ્રીપાલ રાજા પર છે કર્યા કર્મ દુર્મર્મ ચકચૂર જેણે, ભલા ભવ્ય નવપદ ધ્યાનેન તેણે કરી પૂજતા ભવ્ય ભાવે ત્રિકાળે, સદા વાચો આત્મા તેણે કાલે II
જે તીર્થકર કર્મ ઉદયે કરીને, દીયે દેશના ભવ્યને હિત ધરીને
સદા આઠ મહાપાડિહેરે સમેતા, સુરેશે નરેશે સ્તવ્યા બ્રહ્મપુતા I૪ કર્યા ઘાતિયા કર્મ ચારે અલગા, ભવોપગ્રાહી ચાર છે જે વિલમ્મા જગત પાંચ કલ્યાણકે સુખ પામે, નમો તે તીર્થંકરા મોક્ષ કામે પI
અરિહંત પદ પૂજા
( દુહો પરમ મંત્ર પ્રણમી કરી, તાસ ધરી ઉર ધ્યાન ! અરિહંત પદ પૂજા કરો, નિજ નિજ શક્તિ પ્રમાણ છે
ઢાલ, ત્રીજો ભવ વિધિસે કરી, વાસ સ્થાનક તપ કરીને રે ગોત્ર તીર્થંકર બાંધ્યું. સમકિત શુદ્ધ મન ધરીને રે અરિહંત પદ નીત ચંદિયે, કરમ કઠિન જિમ ઠંડીએ... આંકણી.. ૧
જન્મકલ્યાણકને દિને, નારકી સુખીયા થાવે રે
મતિ મૃત અવધિ વિરાજતા, જસુ ઉપમા કોઈ નાવે રે.. અરિહંત.. મેરા દીક્ષા લીધી શુભ મને, મન:પર્યવ આદરીયું રે, તપ કરી કર્મ ખપાઈને, તતખિણ કેવલ વરીયું રે.. અરિહંત.. શા
541 -