________________
ગીત
(રાગ : ઔચ્છવ રંગ વઘામણા) આનંદ રસ છલકાવ્યો, સિદ્ધચકજી થુણતાં પહેલું વલય નવપદતણું, અણવર્ગને સુણતાં.... આનંદ.. II
ત્રીજા લબ્ધિ વલય જાણવું, પ્રણવ અનાહતયુકત,
ચોથું અષ્ટ ગુરુપાદનું, દેવી જયાદિ જુત... આનંદ... જરા ષોડશ વિદ્યા દેવીઓ, યક્ષ ચોવીશ રાજે ચોવીસ યક્ષીણી, નવગ્રહો, વીર માણિભદ્ર છાજે... આનંદ... !
દશદિશિપાલ નવનિધિઓ, દ્વારપાલ ચાર,
વિમલેસર ચશ્કેસરી, સેવા નિત્ય કરનાર.... આનંદ.... I૪|| કાવ્ય કર્યું ભૂત ભાવિ વિચરત્ જિનેન્દ્ર, તપસુ તમે વ્રત બોધકાલે |
નિર્વાણકાલે ચ તથૈવ દર્ટ, પ્રણૌમિ ભજ્યા તપસ: પદંહિ ! મંત્ર : ૩ હ નમો તવસ્સ કહી થાળી મૂકવી મંત્ર (આગળ પ્રમાણે બોલવો)
કુશળ ગાયા ગાયારે, શ્રી નવપદજી ગુણગાયા એ સમ નહીં કો મંત્ર યંત્ર, જગમાં સૌથી સવાયા, દેવ ગુરુ ધર્મ ત્રય તત્વ, સિદ્ધચકે સમાયારે શ્રી નવપદજી ગુણગાયા.. ||૧|| શ્રી વીર જિનની પાટ પરંપરે, ચાલીસમીએ સુહાયા, તપગચ્છ જગતચંદ્રસૂરિજી, સિંહસૂરિ એકસઠ ડાયારે શ્રી નવપદજી ગુણગાયા. મેરા સત્ય કપુર ક્ષમા જિન ઉત્તમ, પવ રૂપ, કીર્તિ ગવાયા કસ્તુરમણિ વિજયજી ઈકોતેરમી, તસપાટે બુટેરાયારે શ્રી નવપદજી ગુણગાયા...૩ તસ આત્મ કમલ દાનસૂરિજી, વિજય પ્રેમસૂરિ દિપાયા, ગચ્છ સૂરિવર છવ્વીસ સોહે, ચઉ શતાદિક શિષ્ય પાયારે શ્રી નવપદજી ગુણગાય...જા સીતોત્તેરમી પાટે જે બુસૂરિજી, તસ ચઉ સૂરિરાયા, વર્ધમાન ચિંદાનંદસૂરિજી જયંત શેખર સૂરિરાય શ્રી નવપદજી ગુણગાયા..........પા
જ્યોતિર્વિદ રૈવતસૂરિશ્વરજી ચોથા ગણિ નિત્યાનંદ સુહાયા, સંવત બે હજાર એકત્રીશ વરસે, ઉપધાન પ્રસંગે આયારે શ્રી નવપદજી ગુણગાયા..દા. મહારાષ્ટ્રદેશે માલેગાંવમાં, મહાસુદ પંચમી પાયા, શ્રી આદિજિનશીતલ છાયામાં, નવપદ પૂજા બનાયા રે શ્રી નવપદજી ગુણગાયા..ગા
540.