________________
૮મી ચારિત્ર પૂજા
દુહો આઠમે ચારિત્રપદ નમો, ધન ધન ચારિત્રવંત ! ચઢતા સંયમ શ્રેણીએ, કરતા ભવનો અંત
ઢાળ-૧
(રાગ : સંયમ રંગ લાગ્યો) ચારિત્રપદ છે નિર્મલું રે, જેહથી શિવસુખ થાય, સંયમ દિલ વસ્યું દિલ વસ્ય, મારે મન વસ્યુ રે, મન વસ્ય જિનરાય, સંયમ દિલ વસ્યું ભાવસ્યાણ નિધાન છે રે, કર્મ મલ દૂર પલાય, સંયમ દિલ વસ્યું.. ચારિત્ર. ||૧|| સામાયિકને ઉપસ્થાપનારે, પરિહાર ત્રીજું વિશુદ્ધ, સંયમદિલ, ચતુર્થ સૂક્ષ્મસંપરાય છે રે, પંચમ યથાખ્યાત શુદ્ધ, સંયમદિલ.. ચારિત્ર. પુરા છઠે સાતમે ગુણઠાણડેરે, પહેલું બીજુ ચારિત્ર, સંયમ દિલવસ્યું તિહાં કોઈ મુનિવર સેવતાં રે, પરિહાર ત્રીજુ ચારિત્ર, સંયમ... ચારિત્ર. ૩. દશમ ગુણઠાણે આવતા રે, હોય સૂક્ષણસંપાયરે, સંયમ દિલ મોહનીય ક્ષય ઉપશમ રે, યથાખ્યાત સોહાય, સંયમ દિલ... ચારિત્ર.. II સંયમગુણ ફરસે થકે રે, સ્વરુપ રમણતા સોહાય, સંયમ દિલ સંયમ વર્ષ પર્યાય થક, અનુત્તર સુખ કલાય રે.. ચારિત્ર... પા મુક્તિ તે ભવ જાણતારે, તીર્થંકર ભગવાન, સંયમદિલ તો પણ તે ચારિત્ર ગ્રહે રે, ચઢતે શુભ શુકલધ્યાન, સંયમદિલ.. ચારિત્ર. દા સત્તરભેદ સંયમનારે, સીતેર ભેદ પણ હોય, સંયમદિલ શુદ્ધ વિશુદ્ધ પરિણામથીરે, ક્ષણમાં કેવલ જય, સંયમદિલ.. ચારિત્ર.. રાય કે રંક સંયમ લીયે રે, સુરનરપણ પૂજંત, સંયમદિલ ચારિત્રવિણ મુક્તિ નહીરે, મુક્તિના સુખ અનંત, સંયમદિલ.. ચારિત્ર. ૮. કર્મ સંચય રિત કરે રે, તેણે ચારિત્રનામ, સંયમદિલ પ્રેમજંબુસૂરિ આરાધતા રે, નિત્યાનંદ વિસરામ, સંયમદિલ.. ચારિત્ર.. III કાવ્ય : કર્માષ્ટદાહાડડશમને સુનીર, રાગાદિદોષાડડહરણે સમીર /
સમતિભેદં જિનસેવિત ચ, પ્રૌમિ ચારિત્રપદ સુભત્યા ! મંત્ર : ૩ હીં નમો ચારિત્તસ્સ કહી થાળી મુકવી મંત્ર (આગળ પ્રમાણે બોલવો)
-539