________________
૭મી જ્ઞાનપદ પૂજા
દુહો સમમ પદ છે જ્ઞાનનું, જ્ઞાને પદાર્થ જણાય ! જ્ઞાને દર્શન નિર્મલ, વંદો જ્ઞાન સદાય તા |
ઢાળ-૧ (રાગ : જેમ જેમ એ ગિરિલેટિયે રે...) જ્ઞાન વડુ સંસારમારે, ભેદે પાંચ સુહાય સલુણા ઉત્તરભેદે ગણતાં થકા રે, એકાવન તે થાય સલુણા જિમ જિમ જ્ઞાનપદ સેવિયે રે, તિમતિમ અજ્ઞાન હટાય સલુણા.. જ્ઞાન વડુ..|૧|| જ્ઞાનતણો મહિમા ઘણોરે, ભાખ્યો શ્રી ભગવંત સલુણા મતિ શ્રુત, અવધિ વળીરે, મન:પર્યવ કેવલ શર્ભત સલુણા.. જિમ જિમ.. ર અઠ્ઠાવીશ ભેદ મતિતણારે, શ્રુતના ચૌદ કહાય સલુણા ષટ ભેદ અવધિજ્ઞાનના રે, મન: પર્યવ દો ગણાય સલુણા. જિમ જિમ.. ૩. એક પ્રકાર કેવલજ્ઞાનનો રે, જ્ઞાને સિદ્ધિ થાય, સલુણા દ્રવ્યગુણ પર્યાય તરારે, સ્વપર ભાવ કલાય સલુણા.. જિમ જિમ... I૪ો. જ્ઞાનવિના ક્રિયાતપુર, ક્રિયા રહિત જે જ્ઞાન, સલુણા અંતર રવિ ખજૂઆ પરેરે, ઇમ ભાખે ભગવાન, સલુણા.. જિમ જિમ.. પા. ભક્ષ્ય, અભણ્ય, ગમ્યા અગમ્ય, કૃત્ય અકૃત્ય જે હોય સલુણા. હેય, ક્ષેય ઉપાદેયપણું રે, જ્ઞાન બોધ સવિ સવિ જોય સલુણા.. જિમ જિમ.. દા. અંક વિનાના મીંડાં જિસીરે, ક્રિયા અજ્ઞાની જાણ સલુણા કિંમત અંકાયે જ્ઞાનથી રે, જ્ઞાને સવિ પ્રમાણ સલુણા... જિમ જિમ.. હા. જ્ઞાન પ્રથમ દયા પછી રે, જ્ઞાન વિન ઘોર અંધાર સલુણા જ્ઞાન વિના કિમ પામશો રે, મુકિત પુરીના દુવાર સલુણા. જિમ જિમ. ટ. તજી આશાતના જ્ઞાનનીરે, પામો ભવજલપાર સલુણા પ્રેમજંબુસૂરિ પામશે રે, નિત્યાનંદ પદ સાર સલુણા... જિમ જિમ.. લો કાવ્ય : સુધાસમાન, વિષદોષ હતું, કલ્યાણ કક્ષ પરિતાપ હતું !
સત્સાધુવૃદૈ: પરિભાવિતંચ, પ્રણૌમિ સજ્ઞાનપદ સુભકત્યા છે મંત્ર : ૐ હ્રીં નમો નાણસ્સ કહી થાળી મૂકવી મંત્ર (આગળ પ્રમાણે બોલવો)
87)