________________
અનંતાનુબંધી ચાર કષાય, સમકિત મિશ્ર મિથ્યાત્વરે, દર્શનપદ વંદો મોહનીયકર્મની એ સાત પ્રકૃતિ, બંધાદિકથી અલાયરે, દર્શન પદ વંદો
પ્રભુ તુજ શાસન.... /ર // લાયોપશમ ઉપશમ ક્ષયભાવે, જીવોને સમતિ થાયરે દર્શન પદ વંદો શેષ અર્ધ પુદગલપરાવર્તે, સમ્યગ દર્શન પમાયરે, દર્શન પદ વંદો પ્રભુ તુજ શાસન... ૩
ક્ષયોપશમતો અસંખ્યવાર, પાંચવાર ઉપશમ થાયરે, દર્શન પદ વંદો ક્ષાવિકભાવનું એકજ વાર, ભવ ભમતા પમાયરે, દર્શન પદ વંદો
પ્રભુ તુજ શાસન.. ૪ અંતર્મુહુર્ત દર્શન ફરસે, તો પણ મુક્તિજવાય, દર્શન પદ વંદો બે ત્રણ પાંચ અનેક ભેદે, સડસઠ ભેદે કહાય રે, દર્શન પદ વંદો પ્રભુ તુજ શાસન.. પો
અબદ્ધાયુને સાયિક દર્શને, તે ભવ મુક્તિ જવાય રે, દર્શન પદ વંદો બદ્ધાયુ પણ ત્રણ પાંચ ભવમાં, સકલ કર્મ અપાયરે, દર્શન પદ વંદો
પ્રભુ તુજ શાસન.. દા દર્શન વિણ ક્રિયા નવિ લેખે, દર્શને મોક્ષ સધાયો, દર્શન પદ વંદો દર્શન વિણ જીવ ચારે ગતિમાં, ભવો ભવ ભટકાયરે, દર્શન પદ વંદો પ્રભુ તુજ શાસન.... !!
દર્શન વિણ જ્ઞાન આ જ્ઞાન, નવપૂર્વ પણ હોયરે, દર્શન પદ વદો દર્શનાચારે ચારિત્ર પ્રમાણ, મુક્તિ રમણી વરાયરે, દર્શન પદ વંદો
પ્રભુ તુજ શાસન... ||૮|| સંસારના સુખ અસાર જાણો, સંસાર કારાવાસરે, દર્શન પદ વંદો પ્રેમજંબુસૂરિ દર્શન ઝંખે, નિત્યાનંદ વળી ખાસરે, દર્શન પદ વંદો પ્રભુ તુજ શાસન... ૯
કાવ્ય : આધારભૂત જિનશાસનસ્ય, પવિત્રપીઠ શિવમંદિરસ્ય !
ધ્વયાદિ ભેંક પરિકીર્તિત ચ, પ્રણોમિ સમ્યકત્વ પદં સુભકત્યા છે મંત્ર : ૩ હીં શ્રી નમો દંસણસ કહી થાળી મૂકવી મંત્ર આગળ પ્રમાણે બોલવો