________________
દર્શન, જ્ઞાનને ચારિત્ર રત્ન, મુક્તિ મારગ સાધંત ભવિયા
આર્તરૌદ્રને દૂર નિવારે, ધર્મ શુક્લ ધ્યાવંત, ભવિયા.. મુનિપર.. જરા શિક્ષા દ્વિવિધ ગ્રહણ કરતા, ગુમિ વડે એ ગુણ ભવિયા, શલ્ય ત્રણને નિવારતારે, ત્રણ ગારવથી મુક્ત ભવિયા.... મુનિપર. ૩યા | સિત્તરી ધ્વયનું પાલન કરતા, વિકથા ચારથી દૂર ભવિયા,
ક્ષાય ચારને પરિહરતા, ધર્મ ઉપદેશે શૂર ભવિયા.. મુનિપદ.. II પ્રમાદ પંચને દૂર નિવારે, રોકે પચિન્દ્રિય વિકાર, ભવિયા પંચસમિતિને સુધી પાલે, છકાય રક્ષણહાર ભવિયા. મુનિ પદ. પાં હાસ્યાદિ દોષ પર્કને ટાળે, પાલે છ વ્રતસાર, ભવિયા
સાત ભય મદ આઠ નિવારે, નવબ્રહ્મ ગુમિસાર ભવિયા.. મુનિપદ. દા. દશવિધ ધર્મ સુધી પાળે, ભાવના પચીસ ભાવંત, ભવિયા સત્તરપ્રકારે સંયમ આરાધે, નિત્ય કરુણા વંત, ભવિયા... મુનિપદ. શા
મધુકરની જેમ ભિક્ષા લેતા, દોષ સવિ દૂર કરંત, ભવિયા
બાવીસ પરિષહ જીતતારે, ગામ નગર વિચરંત ભવિયા.. મુનિપર. ૮. સિદ્ધ થયા થતા થાશે રે, મુનિવિના નહીં કેઈ ભવિયા, પ્રેમજંબુસૂરિચરણ પસાદે નિત્યાનંદ સુખહોયભવિયા મુનિપર... II કાવ્યઃ સમાદિસદ્ભાવ ગુણાદિમુકતાઃ સદપ્રસન્ના નિજભાવમગ્નાઃ |
સામાયિકસ્થા શુચિગુણ યુકતાવ્રતીધરાતે વરદા ભવન્તુ // મંત્ર : ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણં કહી થાળી મૂકવી મંત્ર આગળ પ્રમાણે
૬ઠ્ઠી દર્શનપદ પૂજા (સ્નાત્રીયાએ પૂજામાં ચોખા, કેશર, કલશ કૂલ લેવા)
( દુહો દર્શનપદ દીપક સમુ, દર્શન શ્રદ્ધાવંત દર્શન વિન પામે નહિ, સંસાર કેરે અંત છે.
ઢાલા (તુજ શાસન-રસ અમૃત મીઠું. રાગ). પ્રભુ તુજ શાસન અમૃતમીઠું, કોઈ ભવમાં નવિ દીઠું રે, દર્શન પદ વંદો જિનશાસનમાં એહછે મુખ્ય, તે વિના મુકિત નહિ થાયરે, દર્શનપદવંદો પ્રભુ તુજ શાસન....... ૧
ઉ35)