SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહણ આસેવન, શિક્ષા આપે (શિ), શિષ્યો ગીતાર્થ કરાયરે પાઠકવર.. હયગજ વૃષભ, સિંહ સમાન, ઇન્દ્ર ચકી મહાશયરે, પાઠકવર. ચોથે.. IIકા. વાસુદેવ રવિશશી સમદીપે (શ), કુબેર સમુદ્ર ઉદાર પાઠકવર. જંબુસિતાનદી મેરુરત્ન(મે), ઉપમા સોળ ધરનારરે, પાઠકવર. ચોથે... II૪ | મોહાદિ વિષ મૂચ્છિત જીવને (મૂ), ચેતનાવંત કરનારને પાઠકવર... અજ્ઞાન વ્યાધિએ પીડિત (પી) જીવને, શ્રુત ઔષધ દેનાર પાઠકવર. ચોથે. પા જાત્યાદિ મદ ગયવર આઠ (ગ), જ્ઞાન અંકુસે દમનાર પાઠકવર... દિનમાસ જીવિત શેષદાન (જી) મુક્તિ લગે દેનાર રે, પાઠકવર.. દા અજ્ઞાને અંધ થયેલા લોચન (થ) શાસ્ત્ર અંજને ઉઘાડેરે પાઠકવર. લોકના પાપરુપી સંતાપ (૨) ચંદન બાવને મીટાડે રે, પાઠકવર.. ચોથે.. IIળા શાસનના યુવરાજ વખાણો (યુ) શિષ્યાદિક ભણાવેરે, પાઠકવર.. ભાવ ઉપાધ્યાય ત્રીજે ભવ સિદ્ધિ (વી) મોક્ષગતિને પાવે રે પાઠકવર. ચોથે ૮ અદભૂત પચ્ચીશ ગુણો ધારે (ગુ), ગણવત્સલ ભવભીતર પાઠકવર. પ્રેમજંબુસૂરિ નિત્ય ઉપાસે (નિ) નિત્યાનંદી લહીત રે પાઠકવર... ચોથે.. ! કાવ્ય : એકાંદશાંગા પરિભાવિતા કે, નંદા સુશિષ્યાપ્રતિબોધકાથ સિદ્ધાંતશીલા ગણચિંતકાતે, પાઠ પ્રદાતે વરદાભવંતુ મંત્ર : ૩ હી નમો ઉવક્ઝાયાણં કહી થાળી મૂકવી મંત્ર આગળ પ્રમાણે પમી સાધુ પૂજા (સ્નાત્રીચાએ થાળીમાં અડદ કળશ કેશર કૂલ લેવા) દુહો પંચમ પદે શ્રી મુનિવરો, નહિ રાગ ને રીસ ! મોક્ષમાર્ગને સાધતા, વંદો વસવાવીશ ઢાળ-૧ (રાગ : મુનિવર પરમ દયાલ, ભવિયા) મુનિપદ ભજો સુખકાર ભવિયા (૨) એતો ઉતારે ભવપાર, ભવિયા... મુનિપદ ભજો સુખકાર... ટેકા, પંચમપદેથી મુનિવર સોહે, શ્યામવરણ ઉદાર ભવિયા સત્તાવીશ ગુણે દીપતારે, ધરતા સંયમભાર, ભવિયા... મુનિપર.. તેવા -534
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy