________________
સરસ્વતી ત્રિભુવન સ્વામિનીબીજ, ત્રીજી પીઠ ગણિપીટક સોહે ચોથી પાઠે શ્રી દેવી દીપે, પાંચમે ઇન્દ્રાદિક સોહે. આચારજ.. II પ્રસ્થાનને વિધિથી આરાધી, પાંચ પીઠોનું ધ્યાન ધરતા; પાંચ પ્રમાદને વિકથા ચાર, સર્વન સૂરિવર દૂર કરતા.. આચારજ. પાં સારણા, વારણા, ચોયણા ત્રીજી, પડિચોયણા એ ચાર પ્રકારે, ગચ્છ સંભાળે જન પ્રતિબોધે, ચઉઅનુયોગના અર્થપ્રચારે. આચારજ. I૬ | અસ્ત થયે સૂર્ય સમ અરિહંત, શશી સમ કેવલજ્ઞાની વિરહ દીપકસમ શ્રી સૂરિવર સોહે, ત્રણ ભુવનની તમ દૂર લહે. આચારજ. Iળા, ચૌદ અભ્યતર ગ્રંથીને ટાળે, બાવીશ પરિષહને પણ જીતે; તપ સંયમે અઠ્ઠાવીશ લબ્ધિ, પ્રભાવક જાણો આઠજ રીતે. આચારજ. ૮. જિનશાસનના, યુગપ્રધાન, તૃતીયપદે શ્રી સૂરિવર ધ્યાવો, પ્રેમજંબુસૂરિ ગુણધારી, નિત્યાનંદ પદ સહુ પાવો.. આચારજ. લા. કાવ્ય : જિનોકતમાર્ગે કુશલ યતીન્દ્રાઃ કષાય મુકતા, નવબ્રહ્મગુપ્તા મહાવ્રતાનાં પરિપાલકાય, સૂરીશ્વરાસ્તે વરદા ભવન્તુ મંત્ર : ૩ હીં નમો આયરિયાણં કહી થાળી પાટપર મૂકવી મંત્ર આગળ પ્રમાણે બોલવો)
૪થી ઉપાધ્યાય પદ પૂજા. (સ્નાત્રીયાએ થાળીમાં મગ કળશ કેશર, કૂલ વગેરે લેવું)
દુહો ચોથું પદ છે નિર્મલું, ઉપાધ્યાય ભગવંત ! ભણે ભણાવે શિષ્યને, પ્રણમ ગુણ મણિકત
ઢાળ-૧
(રાગ : જિગંદા પ્યારા, મુર્ણિદા પ્યારા) ચોથે પદ પાઠકવર સોહે, પાઠકવર સોહે નીલવરણ વિખ્યાતરે, પાઠકવર સોહે અંગ અનંગ સૂત્રોના ધોરી (સૂ), કાલિક ઉત્કાલિક ઉદારરે પાઠકવર.... અંગ અગ્યાર ઉપાંગતે બાર (ઉ), દશ પન્નાસારરે, પાઠકવર. ચોથે.. II૧. છ છેદને ચાર ભૂલને જાણે (ચા) નંદી અનુયોગ પ્રધાનરે પાઠકવર... સ્વાધ્યાય શાસ્ત્ર સકલનો કરતા (સ), સૂત્ર અર્થના જાણ પાઠકવર. ચોથે.. રા.
533