________________
ગોત્રકર્મ વિયોગથીરે, અગુરુ લઘુ હોવંતરે; અષ્ટ કર્મના નાશથીરે, અનંતવીર્ય ભગવંતરે.... શ્રી સિદ્ધ. સંપા
બંધ ઉદય ઉરિણારે, સત્તાકર્મો નીલામી રે
એક સમયે લોકાંતે જાવે, ચાર દષ્ટાંત વિરામીરે. શ્રી સિદ્ધ.. દા શિવ અચલ અરજ, અવિનાશી, અક્ષયાનંત સ્થિતિવંત રે, બાધારહિત અપુનરાવૃત્તિ, સિદ્ધિ ગતિએ શોભંતરે.... શ્રી સિદ્ધ. Iળા
સુરનર સુખ જે ત્રણકાળના, અનંતગુણાએ કીધરે,
અનંતવર્ગે વર્ગતિ કરે તોયે, શિવસુખ તોલે ન કીધરે.... શ્રી સિદ્ધ. Iટા સાદિ અનંત સુખ તે લીના, નાણીયે નવિ કહેવાયરે, પ્રેમજંબૂ શ્રી સિદ્ધપદ વંદત, નિત્યાનંદ સુખ થાયરે... શ્રી સિદ્ધ. ૯
કાવ્ય : લોકાગ્ર સંસ્થા નિજભાવ મગ્ના: પ્રામ સુસિદ્ધિ નિરુપાદ્ઘિકાવ્ય
• દોઐર્વિહીના ગુણસર્વ યુક્તા, રસમગ્ર સિદ્ધા વરદા ભવતું મંત્ર : ૩ હીં નમો સિદ્ધાણં કહી ઘઉંની થાળી પાટ પર મૂકવી)
કાવ્ય તથા મંત્ર પહલી પૂજા પ્રમાણે
૩જી આચાર્ય પૂજા (સ્નાત્રીયાએ થાળીમાં ચણાની દાલ, કેશર કૂલ અને કળશ લેવો)
( દુહો ત્રીજે પદ સૂરિવર કહ્યા, છત્રીસ ગુણે સોહંત, ગચ્છ ધૂરા જે સાચવે, નમો નમો મહિમાવંત ||
ઢાળ ૧લી (રાગ : ગિરિવર દર્શન વિરલા પાવે....) આચારજ વદે શુભભાવે, વંદન કરતાં પાવન પાવે; છત્રીસ પ્રકાર છત્રીસી જાણો, બારસો છત્રુ ગુણો સોહાવે.. આચારજ. ||૧|| ઈન્દ્રિય પાંચના વિકાર ટાળે, નવવિધ બ્રહ્મચર્યને પાળે; કોધ, લોભ, મદ માયાને હણતા, મહાવ્રત લીના આચારને પાળે.. આચારજ. રા. પંચસમિતિ, ત્રણગુમિ એ ગુમા, ઇમ છત્રીશગુણે ગુણવંતા; પંચાચારજ્ઞાતા, સર્વજીવત્રાતા, જિનશાસને દિનકર શોભતા.. આચારજ. Iકા
ઉ32