________________
ભવોદધિ ડૂબતા, વ્યસન મુખે પડચા, ભવ્યજીવોને પ્રભુ તારતાએ
લક્ષણ અંગે વર્યા, એક સહસ આઠવર, સુર અસુર નર સેવનએ.... મા ચ્યવન જન્મ પછી દીક્ષા જ્ઞાનજ થતા, અંત્ય નિર્વાણ કલ્યાણકએ
અરિહંત જે થતા થયા વળી થાવશે, સવિતણા પાંચ કલ્યાણકએ... ॥૮॥ દ્રવ્યભાવે કરી પૂજા નિર્મલકરી, સ્વર્ગ અપવર્ગ તે પામતાએ, અરિહંત ધ્યાવતા, નિત્યાનંદ પામતા, પ્રેમજંબુ જિનસેવતાએ.... II ॥
કાવ્ય : દેવાદિવૃન્દઃ પરિસેવિતા યે, ગણીન્દ્ર ચં: પરિશોભિતાથૈ । સંસ્થાપ્ય તીર્થં શિવસદ્ય લખ્યા, સ્તીર્થંકરાસ્તે વરદા ભવન્તુ ।
(ૐ હીં નમો અરિહંતાણં કહી અક્ષતની થાળી પાટ ઉપર મૂકવી પછી મંત્ર બોલવો)
મંત્ર : ૐ હ્રીં શ્રીં પરમેશ્વરાય, પરમપુરુષાય, પરમેષ્ઠીને પરમાત્મને, સકલદોષરહિતાય, અનંતગુણધારિણે ત્રૈલોક્યમહિતાય, દેવાધિદેવાય શ્રીમદ્દ જિનેન્દ્રાય જન્મજરામૃત્યુ ભવભયાદિનિવારણાર્થં..... જલ, ચંદન પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવૈદ્ય, ફ્લુ યજામહે સ્વાહા (પછી અષ્ટપ્રકારી પૂજા કરવી)
બીજી સિદ્ધપદ પૂજા
(સ્નાત્રીયાએ થાળીમાં ઘઉં કેસરની વાટકી, કળશ અને ફૂલ લેવા) દુહો સિદ્ધ થયા બીજે પદે, એકતીસ ગુણે ગુણવંત નિરુપાધિક સુખભોગવે, સિદ્ધ ભજો ભગવંત |
ઢાળ-૧
(રાગઃ વીર જિણંદ જગત ઉપકારી) શ્રી સિદ્ધપદને સેવીયેરે, સેવતાં શિવસુખ થાયરે; પૂર્ણાનંદ સુખ ભોગવેરે, જ્યોતિયું જ્યોત મીલાયરે
જ્ઞાનાવરણીય કર્મક્ષયથી, કેવલજ્ઞાન સુખદાયરે; તિમ દર્શનાવરણીય ક્ષયથી, દર્શન અનંતુ થાય રે... ત્રીજું વેદનીય ગયે થકે રે, અનુપમ સુખ અપારરે મોહનીય નાશ થયે લહેરે, અનંત ચારિત્ર સાર રે... આયુષ્ય કર્મ વિલયે થયે, અક્ષય સ્થિતિ લાંતરે; ષષ્ટકર્મના વિલયે લહે, અરુપીભાવ ભજંતરે...
531
sil Rich.. 11911
શ્રી સિદ્ધ.. ॥૨॥
શ્રી સિદ્ધ.. ॥૩॥
શ્રી સિદ્ધ.. ॥૪॥