________________
રા/
I૪
વિજયપ્રેમ જંબુસૂરિ, ગુરુવર મહિમાવંત
અહર્નિશ કરુ વંદના, શિષ્ય વત્સલ ગુણવંત ભગવતી સરસ્વતી શારદા, સાનિધ્ય કરજો સાર, પૂજા રચુ ઉલ્લાસથી, શ્રી નવપદ સુખકાર |૩
અરિહંત સિદ્ધ સૂરિવરા, ઉપાધ્યાય ભગવંત
મુનિવર દર્શન જ્ઞાનને, ચારિત્ર તપ શોભંત શ્રી સિદ્ધચકની પૂજના, આપે સુખ અપાર; સાંભળે ભણે જે ભાવેથી, તે પામે ભવપાર પ!
નવનવ વસ્તુ મેળવી નૈવેદ્ય ફલાદિ સાર;
માંડલું રચો નવપદતણું, શોભા કરી મનોહાર ક્ષીરનીર અભિષેકથી, બરાસ વિલેપન અંગ કેશરચંદન ભાવશું, પૂજા કરો જિન અંગ ના
સુંદર પુષ્પ સોહામણા, સુગંધે મહેકાય,
રચો આંગી જિનરાજની, શોભા અદભૂત થાય ધૂપદીપ ઉવેખીને, અક્ષત સ્વસ્તિક સાર; નૈવેદ્ય ફલ મૂકી કરો, પૂજા અષ્ટપ્રકાર ૧૯I
|| |
૮
ઢાળ-૧ (રાગ : પ્રથમ એક પિઠીકા ઝગમગેદિપીકા) પ્રથમ અરિહંતની સેવા કરે સુરવરા, ભક્તિભાવે સદા વંદતાએ સર્વ કલ્યાણકર ભવિક ઉદ્ધારકર, પાપના પુંજ સવિ હરતાએ.... II
વીજેભવ જિનતણું નામ નિકાચતા, દેવસુખ ભોગવી ત્યાંથી ચડિયાએ
ત્રણ જ્ઞાને ભર્યા, માત કુક્ષી કર્યા, સુપન દશચાર નિશિ દેખ્યાએ.. II શ્રી જિનજન્મા સુરપતિ આવ્યા, મેરગિરિ જન્મઉત્સવ કીયાએ ત્રણ ભુવન ઉજાળ્યા, સુખક્ષણે પ્રગટ્ય, જીવન દુઃખ દૂર થયાએ... ૩
અતિશય ગુણભમાં, જન્મથી ચાર વર્યા, ઈગુણવીસ સુરવર કરેએ
કર્મઘાતિ ગયે પ્રગટ અગિયાર થયે, ચોવીસ અતિશય ઈમવરેએ... જા રજત સુવર્ણ તણા રત્ન સોહામણા, સમવસરણ શોભા ઘણીએ, સિંહાસને રાજતા, પ્રાતિહાર્ય શોભતા, પર્ષદા બાર સોહામણીએ.... પી
દેશના દે સદા, સુણે પર્ષદા તદા, ચૌમુખ ધર્મ સુણાવતાએ, કેઈ સંયમ ગ્રહે, કેઈ શ્રાવક ભયે, કેઈ સમકિત તિહાં પામતાએ.. I૬ /
630