________________
શ્રીમત તપોગચ્છાંબર ભાન, શાસન રક્ષક ભારી; હો ગુણી પ્રૌઢ પ્રતાપી, તીર્થ પ્રભાવી, ભવિજન ઉન્નતિ-કારી... હો ગુણીજન.. પા ઈગ સમયે ગુરુ ગૌતમ જેવા, બ્રહ્મમહાવ્રત ધારી; હો ગુણી શ્રી ગુરુ નેમિસૂરીશ્વર રાયા, કારક ઉદ્ધતિ મારી.. હો ગુણીજન.. ૧૬ નિજ પટ્ટ સ્થાપિત સૂરિપૂર સાથે, સંપ્રતિતે સુવિહારી; હો ગુણી પ્રથમ વિજયદર્શનસૂરિ સોહે, અનુપમ તર્ક વિચારી... હો ગુણીજન... ૧૭. મુજ કૃત પાઠક પૂજ્ય આભારી, સત્કૃતિ સાનિધ્યકારી; હો ગુણી શ્રી વિજ્યોદય સૂરિ મૃતધારી, પૂજાદિ નિર્મલકારી.. હો ગુણીજન... |૧૮ પ્રથમ વિયાશ્રી ગુરુકેરા, લઘુગુરુ દીક્ષાદાતારી; હો ગુણી વાચક સુમતિવિજય ગણિરાયા, મમ પૂજનિક ઉપકારી... હો ગુણીજન.. ૧૯ો. બહુગુણ નવપદ વર્ણનકારી, બુદ્ધિ ન પૂરી મારી; હો ગુણી શ્રી ગુરુભક્તિ અનુગ્રહપામી, આકૃતિ પૂર્તિ નિહાલી.. હો ગુણીજન.. ll૨ના નિધિ હયનન્દ શશિ, પ્રમિત વર્ષે સ્તંભન પાર્શ્વજુહારી; હો ગુણી અક્ષયત્રીજે માધવમાસે, પપૂજા રચે હાલી.. હો ગુણીજન.. ૨૧ વિરચન લબ્ધકુશલ અનુભાવે, પામીચરણ મનોહારી; હો ગુણી પરપદવાસી બને ભવ્યજીવો, આત્મસમૃદ્ધિતિશાલી... હો ગુણીજન.. ૨૨ વિશદકર કોવિદ ગુણરાગી, મુજપર કરુણાધારી; હો ગુણી કહ્યું અનુચિત જે સાવૃતિભાવે, યાચુ ક્ષમા હિતકારી... હો ગુણીજન .. ૨૩ સિદ્ધચક પૂજા જે ભવિભણશે, અત્યન્ત ચિત્તમાં હાલી, હો ગુણી કલ્યાણકેલિ તસ ઘર વિલસે, પામે ઉન્નતિ રઢિયાલી... હો ગુણીજન... ૨૪ો.
કાવ્ય તથા મંત્ર પહલી પૂજા પ્રમાણે
પં. શ્રી નિત્યાનંદ વિજચજી ગણિકૃત | શ્રી નવપદપૂજા
સ્નાત્રીયા થાળીમાં અક્ષત કેશરની વાટકી, પંચામૃતનો કળશ અને ફૂલ લઈને ઊભા રહેવું
પ્રથમ અરિહંતપદ પૂજા (
દુહો શ્રી શંખેશ્વર પાર્થજી, ત્રેવીસમા જિનરાય ચરણકમળ નમુ ભાવથી, કરજોડી મહારાય ||
-529.