________________
કુશલ કમલ દિનકર કરમાના, પર અપવર્ગ નિદાના,
વિઘ્ન બતાવે વૈશ્વાનર સ્થાના, ઝટ આદર અનિદાના... તપ ૫૬.. ।।૨। વિણ પાવક રસપાક નિપાવે, વિણ મૃદ ઘટ ઉપજાવે,
વસન ભાવ કિમ તંતુ અભાવે, તપવિણ અધ વિણસાવે... તપ પદ.. ગા કરણ તુરંગમ વિષય વિલાસી, વસ સાધન દઢદોરી,
વાર્ષિ નહી વિનયાંચિત વિદ્યા, લબ્ધિ લહે તપ ધોરી... તપ પદ... ||૪|| વસન ક્ષાર જલ અંગ માના, ભૂ કનકાચલ ભાવા;
નેત્રાંજન તિમ આત્મ તપસ્યા, કારણ ક‰ સહાવા....
તુષ્ટિ મૂલ બંધ સુય દમશાખા, શીલભાવ પરવાલા;
અભય પર્ણ સુમ સ્વર્ગ આય તે, શિવલ તપતરુ વ્હાલા.. તપ પદ.. ॥૬॥ તે ભવ મુક્તિ ગમન અનુરાગી, તીર્થંકર તપ તપીયા; નેમિસૂરીશ્વર પદ્મ ભણેએ, છન્નાદિક ભવ તરિયા....
હુહો
નિષ્કામી સંવર પદી, સમતા શમ પરિણામ: આતમ સાધક નિર્જરા, તપો તેજ ગુણધામ ।
તપ પદ... પા
તપ ૫૬..... ૫૭૫
ઢાલ-રજી
કુમતિ એમસકલદૂકરીરે - એરાગ તપ અનાહાર પદ વાનકી, દ્વિવિધ કરુપા કરણ સાર રે;
અવદ્ય આચરણથી જેહના, પૂર્ણ વૈરાગ્ય વિસ્તાર રે, તપ તપે તેહને વંદના.. ૧ ઋદ્ધિ અડશક્તિ અનિવાર્ય રે
ઇન્દ્ર સુર ચકી પદવી લહે,
લબ્ધિ અડવીશ તે જાણીએ, શિવપદ કલ્પતરુ કાર્ય રે... તપ.. ॥૨॥ આંગળી કનક જેવી કરે, લાળથી સનતકુમાર રે;
લબ્ધિ તે ભાવ તપ સાધતા, જ્ઞાનપૂર્વક ક્ષમા સાર રે.... તપ.. ||૩|| મંત્રતંત્રાદિ અતિદાનથી, દુધ્ધહા લહત તે સિદ્ધિ રે;
બાહુબલિ પરે તપ આદરો, વહત કયું વિકૃતિરસ ગુદ્ધિ રે.. તપ.. ૪ || વાસ જલ શુદ્ધ મલયુત બને, તપ બલે તે મન શરીર રે; સર્પપાક્ષત દુર્વા દધિ, આદ્ય મંગલ મુણો ધીર રે... નિયુર્તિત વચન આવશ્યકે, તપ નિકાચિત હરે કર્મ રે; નેમિસૂરિ પદ્મ ઇમ ભાષતા, સિદ્ધચકેશનો મર્મ રે.... તપ....... ॥૬॥
તપ... ||૫||
527