________________
બે ભેદ દેશ સમસ્ત પ્રકારે, શ્રી જિન આગમવન્ત વિચારે.. દેશવિરતિ પંચમ ગુણ ઠાણે પ્રમત્ત ગુણસ્થાન ચરણ વખાણે... અબ.. ૩
ક્ષય ઉપશમ યુગ અટકષાયે દેશ વિરતિ પરિણામ નિપાય..
બાર કષાય સહિત યુગ ભાવે સર્વ વિરતિ ગુણઠાણ સુહાવે..અબ મજા સામાઈય પમુહા પણ ભેદ, અધિકાધિક ફલ મુનિજન વેદે.. જિનવર લઈ આરાધે પ્રરુપે, પરજનને કરુણાએ સમર્પો.. અબ. પી.
સામાઇઅ છેય પમાઈ ચઉગે તિમ પરિહાર પ્રમતાદિક દુગમેં...
તુર્ય ચરણ દસમે ગુણઠાણે, ચઉસેસ ઠાણ અહમ્બાય મણે. અબ.. દા પૂજનિક વૈયિક હોત ભુવનમેં તે સંયમ વસિયો મેરા મન મેં.. નિત્ય નમત દેવ દાનવ ઇંદા, જસ આરાધન લીન મુણિદો... અબ.. Iળા
પ્રથમપણે મૃત આદિ લહી જે પ્રાણ અમાપ આકર્ષ કહી જે.
સહસ સયગ ૫હતા દેસ સયલે ઇગ ભવ આગરિયા વ્રત યુગલે.. અબ.. સગ દસ દસ ભેય, સિદ્ધ સમયમેં અનંતગુણી સરણા ભવરનમે.. પવયણ માય સમાદિક સેવા, મૈત્રી પ્રમુખ અવિકલ શિવમેવા. અબ.... II
પ્રવૃતિ નિવૃતિ ચરણ સહચારી, દરિશણ નાણ લહત ફલ ભારી.. નેમીસૂરીશ્વર પદ્ધ ત્રિકાલે, સહજાનંદ વિરતિ મન હાલે.. અબ. ૧ળા
કાવ્ય તથા મંત્ર પહલી પૂજા પ્રમાણે
૯ શ્રી તપપદ પૂજા
( દુહો કર આગમ નોઅગમે, સિરિ તવાય પણિહાણ; જ્ઞાતા ઉપયોગી ધુર, કિરિયા સહપર જાણ I/૧//
નામાઈય ચહા ક્રમે, દ્રવ્યસુ જેહ સકામ;
ફલ અભિલાષ વિણા તવો, ભાવ૫ક્ષ અભિરામ તેરા કર્મકર સંભારને, તપને તપોનિધિ સાર; તે તપ નમન વમે, વહે રસ મૂચ્છ અપસાર ૩/
ઢાલ-૧ લી. (રાગ : ધન્ય તે મુનિવરરે, જે ચાલે સમભાવે) તપ પદ સાધના રે, શીલ તર મેઘ સમાના, મદન વદન છાદન સુવિધાના, સ્વર્ગ માર્ગઇ ગયાના..... તપ પદ.... |૧||
526)