SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ આચ્છાદિત નિજ શક્તિને, દેખે જાસ પ્રતાપ; વંદો નિત તે ચરણને, રિકત કરે ચિતપાપ ||૩|| ઢાલ-૧ લી (સોના રુપાકે સોગઠે સૈંયાં ખેલત બાજી... એ રાગ) ચરણ નમો... ।।૧ || ચરણ નમો પદ આઠમે, જ્ઞાન સાધ્ય વિમાસી; ભાવ કુસુમ ઉદ્યાનમાં, રમો વિરતિ વિલાસી.... નિરુપાધિક આનંદને, લહે વિરતિ પ્રતાપે; ચક્રી નરેન્દ્ર વિચારતા, મોહ બંધન કાપે.... લક્ષ્મી મમત્વ કુટુંબને, તજી શ્રમણ હુવંતા; સસ્યા નંદિત તે સમે, સ્થિર ઉપયોગવંતા..... દુહો જે સ્થિતિ દર્શન કાલમાં, પદ્મ પુહુત્ત વિહીત; દેશવિરતિ તબ સંપજે, સંધ્યેય વાર્ષિ વિહીન ચરણ નમો... ॥૨॥ શારદ જલધર આયુને, દ્રવ્ય ચંચલ જાણી; સ્વપ્ન સમા વિષયો સદા, વહે રિત કર્યું અનાણી... ચરણ નમો.. ॥૪॥ મૂહુર્ત પર્યાય આરાધકા, વૈમાનિક દેવા; મુક્ત અને શુભભાવશું, જેમ શ્રી મરુદેવા.... ચરણ નમો.... પ અનન્તર કારણ મોક્ષનું, સંયમ શ્રુત ભાષે; નેમિસૂરીશ્વર પદ્મને, નવ્ય સુરતરુ ભાસે... ચરણ નમો... ॥૩॥ 525 ચરણ નમો... ॥૬॥ ||૧ || તે ક્ષણ સર્વવિરતિ લહે, શમ ક્ષય તતિક્રમ તેહ; વાર અસંખ વ્રત દેશસુ, અડભવ ગુરુવ્રત એહ ॥૨॥ ઢાલ-રજી (ગિરિવર દરિસણ વિરલા પાવે... એ રાગ) અબ મેરો ચેતન સંયમ લીનો, ચાહે ન અન્ય પીયૂષરસ પીનો.... દુર્લભ અમર પુરંદર ભાવે, અવસર ભૂલત મૂઢ વિભાવે..... અબ... ||૧|| અલગ કષાય તથા નોકષાયે, ઉજ્જવલ લેશ્યા સ્વભાવ ઠરાયે... ચારિત્ર તેહજ આત્મ પિછાણો, સંયમઠાણ અસંખ્ય પ્રમાણો... અબ.. ॥૨॥
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy