________________
દુહો
જ્ઞાન રજુ મન થિર કરે, કિયા મૂલ શ્રદ્ધાન; જ્ઞાન મૂલ તસ આદરો, અભિનવ ભાનું સમાન છે
ઢાલ-રજી (એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે એ વ્રત જગમાં દીવો.. એ રાગ) સમમ જ્ઞાનપદ પૂજો, જ્ઞાનરસિયા સમ જ્ઞાનપદ પૂજો ટેકો સર્વજ્ઞ ભાષિત આગમ દાખ્યા, છવાઈય નવતત્તા; તસ બોધ સત્ય તે જ્ઞાન સ્મરીજે, પણભાવે નિજસત્તા.... જ્ઞાન.... ૧
મઈ સુય ઓહિ મણપક્સવ અંતે, કેવલ ઇમ મૂલભેદે;
અડવીસ ચઉદસ, છ દુ ઇગ તેના, ભેદ ઉત્તમ બુધ વેદે. પર દ્વિવિધ પ્રત્યક્ષ પરોક્ષ સ્વભાવે, પ્રત્યક્ષ સ્વાધીન જાણે; અક્ષ નિમિત્ત પરોક્ષ કહાવે, તિગ દુગ ક્રમિક વખાણે... જ્ઞાન.. ૩
ચઉ ઉપકારી નહીં જગમાંહી, શ્રુત નિજ પરઉપકારી;
પ્રત્યક્ષ જ્ઞાની વચન શ્રુતરુપે, બોધક તસુ બલિહારી.. જ્ઞાન.. ૪ કૃત્યાકૃત્ય સમયગત ભાવા, ન નિક્ષેપ વિભાગે; વિધિ પ્રતિષેધ તદા જન જાણે, જબ જ્ઞાનદીપ દિલજાગે... જ્ઞાન.. પા.
મિથ્યાજ્ઞાન અહિતકર જાણી, જિનશ્રુત જ્ઞાનધરી;
આર્યરક્ષિત આગમધર હોવે, તો નિજ જનની રીજે... જ્ઞાન.. Kદા આચાર પાલન આત્મ ઉદશી, બોધ અધ્યાતમ સાચો; ઉધત યોગી જનો જેહ સાધે, ક્ષણ ક્ષણ એહિજ યાચો.... જ્ઞાન... IIના
ઈણ ભવિયા પઢતા નિસર્ણતા, મયગમ અંકુશ માની નેમિસૂરીશ્વર પવ ભણતા, જે વિરતા તે જ્ઞાની... જ્ઞાન... Iટા
કાવ્ય તથા મંત્ર પહલી પૂજા પ્રમાણે
૮ શ્રી ચારિત્રપદ પૂજા
( દુહો કર આગમ નોઆગમે, ચરણપદ પ્રણિધાન; જ્ઞાતા ઉપયોગી પુરે, કિરિયા સહપર જાણ
નામાદિક ચઉહા ક્રમે, કિરિયા વિણું ઉપયોગ; દ્રવ્ય ચરણ કારણ મુણો, ભાવે સહ ઉપયોગ રા.
- 24)