________________
ક્ષયોપશમ વેદક ચઉઠાણા, સાસાયણ ઇગઠાણેજી;
અડ ઉવસમઇગદસ ક્ષાયિકમાં રુચી ગુણ ઠાણ વખાણેજી..... દર્શન... ॥૫॥ સહસ પુહુત આકર્ષે ત્રણના, કિરિયામૂલ નમીરેજી;
શ્રી ગુરુનેમીશ પદ્મ સદાયે, દર્શન રંગે રીઝેજી..... દર્શન.... ॥૬॥
કાવ્ય તથા મંત્ર પહલી પૂજા પ્રમાણે
૭ શ્રી જ્ઞાનપદ પૂજા દુહો
કર આગમ નોઆગમે, જ્ઞાનપદ પ્રણિધાન; જ્ઞાતા ઉપયોગી ધુરે, કિરિયા સહપર જાણ 119 11 નામાદિક નિક્ષેપથી, ચહા નાણ વિમાસ;
દ્રવ્ય નાણ સમયાદિ જે, ભાવનાણ પણ ભાસ
આદ્યકર્મ ક્ષય ઉપશમે, આવિર્ભાવે જેહ; ઉભય પ્રકાશક સંપજે, નાણ દીવ નમ તેહ ||૩||
॥૨॥
ઢાલ-૧લી
(રાગ : ક્ષણ ક્ષણ સાંભરો શાંતિ સલૂણા..... એ રાગ)
જય જય જ્ઞાન સદા તુહિ જગમાં, અક્ષય સોહત ત્રણ પદમાં... જય
જાણત જાસ બલે દ્રવ્યભાવા, તે જ્ઞાન અન્વય અર્થ સમયમાં... જય... ||૧ || વિણયમૂલો જિનધર્મ કહાવે, તે વિણ જ્ઞાન કહો કિમ પાવે... જય
જે જીવ આદિક તત્વ પિછાણે, તે કરુણા નિત પાળે પળાવે... જયા સંયમ સાધન જ્ઞાન સહાયે, દશવૈકાલિક સૂત્ર જણાવે... જય
કરત કિયા જેહ ઉજ્જવલનાણી, તસ આરાધન ફ્લુ સમ નાવે... જય... ॥૩॥ સાકાર ઉપયોગ નિશ્ચલ ભાવી, લબ્ધિ નિકેતન હોત સુરંગે.. જય ગુણગણ ભૂરુહ મૂલ નિભાવી, આદર ભક્તિ અવિતથ ઉમંગે..જય.. II૪ ઇષ્ટ અનિષ્ટ વિવેચનવંતા, અત્રાણ તિમિર દિણેશ લહેતા.. જય નેમીસૂરીશ્વર પદ્મ ભણંતા, જ્ઞાનબલે હોય પૂજ્ય મહંતા.... જય.... ॥૫॥
523