SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) શ્રી નવપદ પ્રાણી નિત્ય બાવો, પંચમ ગતિ સાસય સુખ પાવો.. શ્રી... ધુરથી અરિહંત પદ વ્હાઈજે, સ્થિરતાએ શ્રી સિદ્ધ થુણીજે... આચારજ ત્રીજે આરાધો, શુદ્ધ મને નિજ કારણ સાધો... ઉપાધ્યાય પંચમ અણગારા, પ્રણમતા પામે ભવપારા... દંસણ નાણ ચરણ ભલા દીપે, તપ તપતા કર્મ અરિને જીપે..... શ્રી.... એ નવપદ પ્રાણી નિત્ય થર્ણતા, ગિરુઆ નરભવ સકલ ગણતા. શ્રી... શ્રી સિદ્ધચક્રની કીજે સેવા, મનવાંછિત લીયે નિત્ય મેવા... અજર અમર સુખદાયક સાચો, રુડા મનથી નિત્ય નિત્ય રાચ... શ્રી. જય.... જય જય આરતિ નવપદ તેરી, આશા ફળી સબ આજ હમેરી..... જય.... પહેલે પદ અરિહંતને ધ્યાવો, જનમ પાપ ગમાવો...... જય... બીજે સિદ્ધ બુધ ધ્યાન લગાવો, સુર નરનારી મિલી ગુણ ગાવે.... જય.. ત્રીજે સૂરિ શાસન શોભાવે, ચોથે પાઠક પાઠ ભણાવે... ધર્મ સેવનમેં સાધુ શૂરા, દર્શન જ્ઞાન સંયમ તપ પૂરા.... જય... સકલ દેવ-ગુરુ-ધર્મને સેવો, ચઉગતિ ચૂરણ અનુપમ મેવો.... જય... નવપદ ધ્યાન ધરો ભવિ ભાવે, ઋદ્ધિ સિદ્ધિ સબ રંગભર આવે... જય... ઉજ્જૈન નગરે શ્રી શ્રીપાળે, સેવ્યા સહ મયણા ત્રિકાળે... જય... જય જય મંગલ, જય જય બોલે, નવપદ ચંદ્ર પ્રસાદ અમોલે... જય.... ૩ ૩ ડેકારા નમીએ (૨) કાર સ્વરૂપ મે રમીએ (૨) તો ભવના દુ:ખ ગમીએ, જય પરમેષ્ઠી પહેલી આરતી અરિહંતજી કી કરીએ, ભગવંતજી કી કરીએ, દ્વાદશ ગુણ ચિત્ત ધરીએ (૨) તો અરિહંત પદ વરીએ.. જય પરમે.... મારા દૂસરી આરતી સિદ્ધજી કી કીજે, સિદ્ધજી કી કીજે, અeગુણ સમરીજે (૨) તો અe કર્મ છીએ.. જય પરમે.. તીસરી આરતી આચારજ જાણો, આચારજ જાણો, ગુણ છત્તીસ પહાણો (૨) શિરવહુ તસ આણો.... જય પરમે.. ચોથી આરતી ઉપાધ્યાય ધ્યાવો (૨) ઉપાધ્યાય ધ્યાવો ગુણ પચવીશ કો ગાવો (૨) પ્રણમુ તસ પાવો.. જય પરમે.... પા. 411). ૩ો ૪ .
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy