________________
નવપદજીની આરતી
જય...
||૧||
જય જય જગ જન વિંછિતપૂરણ, સુરતરુ અભિરામી (૨) આતમરુપ વિમલકર તારક, અનુભવ પરિણામી..
જય જય જગ સારા, ભવિજન આધાર (૨) આરતી પાર ઉતારા, સિદ્ધચક સુખકારા..
જય.. ૨ જગનાયક જગગુરુ જિણચંદા, ભજ શ્રી ભગવંતા (૨) આતમરામ રમા સુખ ભોગી, સિદ્ધ ભગવંતા..
જય... ૩ પંચાચાર દીપે આચારજ, યુગવર ગુણધારી (૨) ધારક વાચક સૂત્ર-અર્થના, પાઠક ભવતારી...
જય.. ૪ શમ દમ રુપ સકલ ગુણધારક, મોટા મુનિરાય (૨) દરિસણ નાણ સદા જયકારક, સંજમ તપ ભાય.. જય... પા
નવપદ સાર પરમગુરુ ભાખે, સિદ્ધચક્ર સુખકારી (૨)
ઈહભવ પરભવ ઋદ્ધિ સિદ્ધિદાયક, ભવસાયર વારી... જય... . કરજોડી સેવક જસ ગાવે, મનવાંછિત પાવે (૨) શ્રી જિનચંદ ચરણ પરિપૂજક, શિવ કમલા પાવે.. જય.. પગ
(૨) સિદ્ધચક પદ સેવતા એ, સહજાનંદ સ્વરુપ, અમૃતમય કલ્યાણ નિધિ, પ્રગટે ચૈતન્ય ભૂપ ભવિજન મંગલ આરતિ કરીએ, જનમ જનમકી આરતિ હરીએ... ૧. આરતી પ્રથમ જિનેશ્વરકી, દારુણ વિધ્ધ નિવારણાકી, દુપદ શ્રી સિદ્ધ મુણદા, આરતી કરત મીટત ભવ ફંદા..... ત્રીજે પદ શ્રી સૂરિ મહેતા, મારગ શુદ્ધ પ્રકાશ કરંતા, ચોથે પદ પાઠક ગુણવંતા, આરતી કરત હરત ભવચિંતા.... પાંચમી આરતી સાધુ કેરી, કુગતિ નિવારણ શુભગતિ સેરી, શિવ સુખકારણ શ્રી જિનવાણી, છઠ્ઠી આરતી તાસ વખાણી.. સાતમી આરતી આનંદકારી, સમતિ વ્રત ગ્રહ પ્રતિમાધારી, યહ વિધિ મંગલ આરતિ ગાવે, શુદ્ધ ક્ષમા કલ્યાણ તે પાવે...
IIRા
III
III.
|ષા
- 610