________________
||૧||
પાંચમી આરતી સકલ સાધુ કેરી, સકલ સાધુ કેરી
મીટાવે ભવ ફેરી (૨) તે સેવા કરું તેરી... જય પરમે... I૬ એ પાંચ પદો કી આરતી (૨) જે કોઈ ગાશી, જે કોઈ ગાશી સમકીત રત્ન અભ્યાસી સો શિવ પદ વાસી શુદ્ધ ગતિ મેં જાતી.. જય પરમે. મેગા
ગહુલી (૧) મીઠી મધુરી વાત.
(રાગ : આવો આવો દેવ મારાં...) મીઠી મધુરી વાત, સુણવા આવો સૌ સંઘાતે, સુણવા શ્રીપાલ મયણા વાત...
ગૌતમ સ્વામી દેશના આપે, સાંભળે શ્રેણીક રાય, નિર્મળ ભાવે નવપદ સેવો, જેથી પાપ પલાય... સુણવા... રા. પ્રજાપાલ રાજાની બેટી, શીખ પાઠક પાસ, મયણાને સુરસુંદરી બેઉ, નિત્ય કરે અભ્યાસ..
સુણવા... ૩ એકદિન સમસ્યા પૂછી પુત્રીને, જાણી ચતુર સુજાણ, રાજા કહે છે જે માંગે તે, આપુ વાંછિત દાન.. સુણવા.. I૪. અભિમાને કહે છે રાજા, હું સુખ દુઃખ દેનાર સુરસુંદરી કહે સાચું પિતા, તુમ વિણ કોણ આધાર.... સુણવા... પા.
મયણા મુખ દેખીને પૂછે, ગમે ન તુજને કેમ,
મયણા કહે સુખ દુઃખ પામીજે, કર્મ કર્યા હોય તેમ.. સુણવા.... રોષ કરી નૃપ ગયો રચવાડી, કોઢી મળ્યા તેણી વાર, વાત સુણી તેહની કહે રાજા, આવજો સભા મોઝાર.... સુણવા... શા
હું મુજ પુત્રી આપીશ તુજને, શંકા ન કરશો લગાર,
એમ કહી આવ્યો રાજસભામાં, કહે પુત્રીને તે વાર.. સુણવા.... Iટા, હે પુત્રી તું વર કોઢીને, કર્મો આણ્યો તુજ નાથ, મયણાં મનમાં દુઃખ ન આણે, ઝાલે ઉબર હાથ.. સુણવા... !!
ઉબર રાણો કહે મુજ સંગથી, વિણસશે તુજ કાય,
હજી વિમાસી વર કર બીજો, મયણાથી ન ખમાય.. સુણવા... I૧૦માં હેમલત્તા શ્રી સિદ્ધચક્રનાં ગાવે છે ગુણગાન સાંભળજો સહુ ચિત્ત દઈને, ધરજો નવપદ ધ્યાન... સુણવા. ૧૧
-12