________________
||૧૧૪
II૧૧૫.
I૧૧૬
ગોસા, ગોપતિ, ગોપ, અગોખ, અકિંચન, ધીર
સર્વસહ, સમતામય, નિ:પ્રતિકર્મ, શરીર શ્રમણ, કૃતિ દ્રવ્ય, પંડિત પુરોગ, અગર, અવિષાનનુષ્ઠાનરોગ, . અમૃત, તદ્ધ, કિરિયા વિલાસી, વચનધર્મ ક્ષમા શુભ અભ્યાસી
શુક્લ શુક્લ અભિજાત્ય, અનુત્તર ઉત્તર શર્મ મગ્ન, અતંત્ર, અતંદ્રિય, મુદ્રિત, કરણ, અકર્મ દીર્ણ માત સંતીર્ણ, સમાન તે સંખ્યપ્રધાન
પ્રતિ સંખ્યાન વિચક્ષણ, પ્રત્યાખ્યાન વિધાન નામ ઇત્યાદિ મહિમા સમુદ્ર, સાધુ અકલંકની છે અમુદ્ર સર્વલોકો ક્રિકે બ્રહ્મચારી, તેહને પ્રણમીએ ગુણ સંભારી
નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિવાસ
ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ પંચનવકારએ સુપ્રકાશ, એથી હોવ સવિ પાપનાશ સકલમંગલત એહમૂલ, સુજસ વિદ્યા વિવેકાનુકૂલ
સાધુ પદવર્ણન સમાસ
II૧૧૭.
||૧૧૮.
૧૧૯.
I૧૨.
II૧૨૧ ||
શ્રી નવકાર સમો જગ મંત્ર ન યંત્ર અન્ય વિદ્યા નવિ ઔષધ નહિ, એહ જપે તે ધન્ય કષ્ટ ટળ્યા બહુ એહને, જાપે તુરત કિદ્ધ
એહના બીજની વિદ્યા, નગિવિનમિતે સિદ્ધ સિદ્ધ ધર્માસ્તિકાયાદિ, દ્રવ્ય, તિમજ નવકાર એ ભણે ભવ્ય સર્વશ્રુતમાં વડો એ પ્રમાણ્યો, મહાનિશિથે ભલિ પરિ વખાણ્યો
ગિરિમાંહિ જિમ સુરગિરિ, તરુમાંહિ જેમ સુરશાલ સાર સુગન્ધમાં ચંદન, નંદન વનમાં વિસાલ મૃગમાં મૃગપતિ ખગપતિ, ખગમાં તારામાં ચંદ્ર
ગંગા નદીમાં અનંગ, સરુપમાં દેવમાં ઇંદ્ર જિમ સ્વયંભૂરમણ ઉદધિમાંહિ, શ્રીરમણ સકલ સુભટમાંહિ જિમ અધિક નાગમાંહિ નાગરાજ, શબ્દમાં જલદ ગંભીર ગાજર
404)
||૧૨૨ .
II૧૨૩