________________
પંખી ઉપમાએ, ધર્મોપકરણ જેહ ધરત તેહ અકિંચન ભાવ છે, તેર્ણિ મુનિરાય મહંત બંભમણ વિત્તિતણુ, ફરિસરુવ, સદમણ ત્યજ ઉપવિયાર કૂવ બંભમણ વિત્તિ ખંભે જે ભાખી, તે ક્ષયોપશમ ગતિ સૂત્ર દાખી બ્રહ્મચારીએ બ્રહ્મ કહ્યો સઘળો આચાર
તિહાં મનવૃત્તિ પ્રતિક્ષા, ક્ષય ઉપશમ વિસ્તાર તે વિણ બંભ અણુત્તર, સુરને વિ હુએ તંત મન વિરોધ પણ શુદ્ધ તે, બંભ કહે ભગવંત
એમ દશ ધર્મ પાળે વિચિત્ર, મૂલ ઉત્તર ગુણે મુનિ પવિત્ર ભ્રમર પરિ ગોચરી કરીય ભુંજે, શુદ્ધ સજ્ઝાય અહનિશિ પ્રયુંજે કલેશનાશિની દેશના, દેત ગણેન પ્રયાસ અસંદીન જિદ્વીપ તથા ભવિજન આશ્વાસ
તરણ તારણ કરુણાપર, જંગમ તીરથ સાર ધન ધન સાધુ સુહંકર, ગુણ મહિમા ભંડાર સમઅનાબાધ સુખના ગવેષી, ધર્મમાં થિર હૃદય હિત ઉલ્લેખી એહવા મુનિનું ઉપમાન નાહિ, દૈત્ય નરસુરસહિત લોકમાંહિ પટ વ્રત કાય છરક્ષક નિગ્રહે ઈંદ્રિય લોભ ખંતિભાવ વિસોહી પહિલેહણ થિર શોભ અશુભ રોધ યોગકરણ, તપશુદ્ધિ જગીશ શિતાદિક મરણાંતિક, સહે ગુણ સત્તાવીશ મુનિ, મહાનંદ, અર્થી, સંન્યાસી, ભિક્ષુ, નિગ્રન્થ, આતમ ઉપાસી મુક્ત, માહણ, મહાત્મા, મહેશી, દાન્ત, અવધૂત નિતિ શુદ્ધ લેશી શાન્ત, વક, વર અશરણ-શરણ, મહાવ્રત ધાર પાખંડી, અર્થખંડી, દંડવિરત, અણગાર
લૂહ, અભવ, તીરાર્થી, પૂર્ણ, મોહદય, કામ અબુદ્ધ જાગરિકા, જાગર, શુદ્ધ, અધ્યાતમ ધામ જેષ્ઠ સુત જિન તણો, ઉર્ધ્વરેતા, ઉન્મનીભાવ, ભાવક, પ્રચેતા અનુભવી, તારક, જ્ઞાનવંત, જ્ઞાનયોગી, મહાશય, ભદંત તત્ત્વજ્ઞાની, વાચેંયમ, ગુસેંદ્રિય, મનગુપ્ત, મોહજયી ઋષિ, શિક્ષિત, દીક્ષિતકામ, અણુસ,
403
11908 11
1190411
૫૧૦૬॥
11909 11
11906 11
૫૧૦૯
1199011
1199911
1199211
1199311