SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ સામ્યધારી, વિદિતપદ વિભાગ, કુતિયાવણ, વિગત દ્વેષરાગ અપ્રમાદી, સદા નિર્વિષાદિ, અદ્ધયાનંદ આતમ પ્રવાદી ૯૫ નામ અનેક વિવેક, વિશારદ પારદ પુણ્ય પરમેશ્વર આજ્ઞાયુત ગુણ સુવિશુદ્ધ અગણ્ય નમીએ શાસન-ભાસન પતિત પાવન ઉવાય નામ જપતા જેહનું નવનિધિમંગલ થાય I૯૬ નિત્ય ઉવક્ઝાયનું ધ્યાન ધરતાં, પામીએ સુખ નિજચિત ગમતા હૃદય દુર્ગાન વ્યંતર ન બાધ, કોઇ વિરુઓ ન વયરી વિરાધે I૯૭૧ નમસ્કાર વિજ્રાયને, વાસિત જેહનું ચિત્ત ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત આર્તધ્યાન તસુ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિ વાસ ભવક્ષય કરતા સમરતા, લહીએ સુકૃત ઉલ્લાસ ૯૮ા. ઉપાધ્યાય પદવર્ણન સમાપ્ત શિવપદાલંબ સમરત્વે બાહુ, જેહ છે લોકમાં સવ્વ સાહૂ પ્રેમથી તેહનું શરણ કીજે, ભેદન વિચિત્ર રીતે ગણીને I૯૯ો કર્મભૂમિ પન્નરવર, ભરતૈરવત વિદેહ ક્ષેત્રમાં પંકજે નેત્ર જે, સાધુ અમાય નિરેહ એક પૂજે સવિ પૂજીઆ, નિંદિઆ નિદે એક સમ ગુણઠાણા રે નાણી, એ પદ સર્વ વિવેક ૧૦૦ લોકસન્ના વમી ધર્મ ધારે, મુનિ અલૌકિક સદા દશ પ્રકારે લાભ અણલાભ માનાપમાન, લેખવે લોણુ કાંચન સમાન ૧૦૧|| ખંતિ અર્જવ મદવ, મુત્તીપણ તસ મર્મ તે વિયાર વાર વિવાગ, વચન વલિ ધર્મ લૌકિક વિણ્ય લોકોત્તર, બે છઈ તે તસ હોઈ છઠ્ઠ ગુણઠાણુ ભવઅટવી લંઘન જોઈ I૧૦૨I/ તપ નિયાણે રહિત તસ અખેદ, શુદ્ધ સંયમ ધરે સત્તર ભેદ પંચ આશ્રવ કરણ ચઉ કષાય, દંડ ત્રિક વર્ષને શિવ ઉપાય I૧૦૩ ગુરુ સૂવાનુજ્ઞાએ, હિતમિત્ત ભાષણ સત્ય પાયચ્છિત જલે, મલબાલન શૌચવિચિત્ત 402).
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy