________________
I૮૭
||૮૮ ||
અંગ અગ્યાર ઉદાર, અરથ શુચિ નંગ-તરંગ વાર્તિક વૃતિ અધ્યયન અધ્યાપનાબારઉપાંગ ગુણપચવીસ અલંકૃત, સુકત પરમ રમણીક
શ્રી વિઝાય નમીજે, સૂત્ર ભણાવે ઠીક ૮૬ / સૂત્ર ભણીએ સખર જેહ પાસે, ઉપાધ્યાય જે અર્થ ભાખે તેહ આચાર્ય એ ભેદ લહીએ, દોઈમાં અધિક અંતર ન કહીએ
સંગ્રહ કરત ઉપગ્રહ, નિજ વિષયે શિવ જાય ભવ ત્રીજે ઉત્કર્ષથી, આચારય ઉવઝાય, એક વચન બહાં ભાખ્યો, ભગવઇવૃત્તિ લઈ
એકજ ધર્મો નિશ્ચય, વ્યવહારે દોઈ ભેદ સૂરિ ઉવક્ઝાય મુનિ ભાવિ અખા ગુણ થકી ભિન્ન નહીં જે મહપ્પા નિશ્ચયે ઈમવદે સિદ્ધસેન, થાપના તેહ વ્યવહાર દેન ૧૮૯//
વૃત્ત સુત્ત ઉવઓગે, કરણ નઈ અર્થિંસદ
ક્ઝાયતિ ઝાણે પૂરે, આતમનાણની હદ પણિનિવૃત્તિ વિઝાય, પ્રાકૃત વાણિ પ્રસિદ્ધ આવશ્યક નિર્યુકત, ભાખ્યો, અર્થ સમૃદ્ધ
I૯૦ ભાવ અધ્યયન અક્ઝયણ એણે, ભાવ ઉવક્ઝાય તિમ તત્વ વયણે જેમ શ્રત કેવલી સયલનાણું, વ્યવહતે નિશ્ચયે અપઝાણું
સંપૂરણભૃત જાણે, ચુત કેવળી વ્યવહાર ગુણ દ્વારા એ આતમ-દ્રવ્યનો જ્ઞાન પ્રકાર શ્રતથી આતમા જાણે, કેવલ નિશ્ચયસાર
શુત કેવલી પરકાશે, તિહાં નહીં ભેણ વાર વિચારો 2૯૨૨ જોડીએ જબહી તે તે ઉપાધે, તબહી ચિન્માત્ર કેવલ સમાધે તેહ વિક્ઝાયપદને વિચારે, તેહ ઇક દીપ છે, જગમઝારે ૯૩||
ઉપાધ્યાય, વરવાચક, પાઠક, સાધક સિદ્ધ કરગ, ઝરગ, અધ્યાપક, કૃતકર્મો કૃતવૃદ્ધ શિક્ષક, દીક્ષક, સ્થવિર, ચિરંતન રત્ન વિશાલ મોહજ્યા પારિચ્છક જિત પરિશ્રમ વૃત્તમાલ ૯૪ના
II૯૧ |
401)