________________
નવી ઝરે મર્મને અપરિસ્ત્રાવી, સૌમ્ય સંગ્રહ કરે યુક્તિ ભાવી અકલ, અવિકર્ત્યને અચલ શાંત, ચૌદ ગુણએ ધરે સૂરિદાન્ત ૭૭ ધર્મભાવના વિદ્યુત, ઇમ છત્રીસ છત્રીસ ગુણધારે આચારય, તેહ નમુનિદીસ આચારય આણાવિણ, ન ફ્લુ વિદ્યામંત આચારય ઉપદેશે, સિદ્ધિ, લહીજે તંત
ગ્રહ હુએ પૂર્ણજો વિમલનીરે, તો રહે મચ્છ તિહાં સુખ શરીરે એમ આચાર્ય ગુણ માંહિ સાધ, ભાવઆચાર અંગ અગાધ આણા કુણની રે પાલીયે, વિણ આચારય એક કારણિ ત્રિકપણિ જિહા હુએ, તિહાં આચારય એક શ્રુતપડિવત્તીમાં પણિ, આચારય સમરત્વ
૫૭૯ ॥
જિનપણિ આચારય, હુએ, તવ દાખે શ્રુત-અત્ય સૂરિ ગણધર ગણી, ગચ્છધારી, સુગુરુ, ગણિપિટક ઉદ્યોતકારી, અત્યંધર, સત્યધર, સદનુયોગી, શુદ્ધ અનુયોગ કર, જ્ઞાનભોગી ।૮૧| અનુચાન, પ્રવચનધર, આણા ઇસર દેવ, ભટ્ટારક, ભગવાન, મહામુનિ, મુનિકૃતસેવ, ગચ્છભારધર, સદગુરુ, ગુરુગણ યુકત, અધીશ, ગુણી, વિદ્યાધર, શ્રુતધર, શુભ આશ્રય જગીશ નામ ઇત્યાદિ જસ દિવ્ય છાજે, દેશના હેત ધન ગુહિર ગાજે જેહથી પામીએ અચલધામ, તેહ આચાર્યને કરુ પ્રણામ આચારય નમુક્કારે, વાસિત જેહનું ચિત્ત ધન્ય તેહ કૃતપુણ્ય તેહ, જીવિત તાસ પવિત આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિ વાસ ભવક્ષય કરતા રે સમરતાં, લહિએ સુકૃત ઉલ્લાસ આચાર્ય પદવર્ણન સમાપ્ત
400
||૮||
||૮૨||
||૮૩||
પદ ચઉત્શે તે ઉવજ્ઝાય નમીએ, પૂર્વ સંચિત સકલ પાપ ગર્મીએ જેહ આચાર્ય પદ ચોગ્ય ધીર, સુગુરુ ગુણ, ગાજતા આંત ગંભીર
}}૩૮ ]]
૧૮૪॥
૮૫ ||