________________
॥૬॥
શાન્ત, સદાશિવ, નિવૃત, મુક્ત, મહોદય, ધીર, કેવલ, અમૃતકલા નિધિ, કર્મરહિત ભવતીર, પ્રણવ બીજ, પ્રણવોત્તર, પ્રણવ શક્તિ શૃંગાર પ્રણવ ગર્ભ, પ્રણવાંકિત, યક્ષ, પુરુષાધાર દર્શનાતિત, દર્શન પ્રવર્તી, નિત્ય દર્શન, અદર્શન નિવર્તી બહુનમન, નય, જગનત, અનામ, સિદ્ધના હુંતિ ઇત્યાદિ નામ ૫૬૯॥ નમસ્કાર તે સિદ્ધનો વાસિત જેહનું ચિત્ત ધન્ય તે કૃત પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિવાસ ભવક્ષય કરતાં રે સમરતજ્ઞાં, લહીયે સુકૃત ઉલ્લાસ સિદ્ધપદ વર્ણન સમાપ્ત
પદ તૃતીયે તે આચાર્ય નમીએ, પૂર્વ સંચિત સકલ પાપ ગમિએ શાસનાધાર શાસન ઉલ્લાસી શ્રુત બલે તેહ સકલ પ્રકાશી
||૭૧ ||
કહિયે મુગતિ પધાર્યા રે, જિન વર દાખી પંથ ધરેરે આચાર્ય આર્યનીતિ, પ્રવચન નિગ્રંથ મૂરખ શિષ્યને શીખવી, પંડિત કરે રે પ્રધાન એ અચરિજ પાષાણે, પલ્લવ ઉદય સમાન
સુબહુશ્રુત કૃતકમાં, ધર્માધારશરીર
નિજપર સમય ધારી ગુણધારી વ્રતધીર
કૃત્તિયાવણ સમ એહવા, આચારય ગુણવંદ્ય તે આરાધ્ય આરાધ્યા, જિનવલી અનિંદ્ય
ભાવઆચાર્ય ગુણ અતિ પ્રભૂત, ચક્ષુ આલંબન મેઢિભૂત તે કહો સૂત્રે જિનરાય સરીખો, તેહની આણ મત કોઈ ધરખો।।૭૩॥
||૭૨૫
ચદ પડિરુવ પમુહા ઉદાર, ખંતિ પમુહા વિશદ દશ પ્રકાર બારગુણ ભાવનાના અનેરા, પદ છત્રીસ ગુણ સૂરિ કેરા
પ્રતિરુપ તેજે સુરુપી, તેજસ્વી બહુ તેજ યુગ પ્રધાન તતકાલઈ, વર્તના સુત્ર સ્યું હેજ મધુર વાકય મધુર ભાષી, તુચ્છ નહીં ગંભીર ધૃતિમંત તે સંતોષી, ઉપદેશક શ્રુતધીર
119011
399
||૭૪||
૧૭૫॥
૫૭૬॥