________________
સર્વશત્રુક્ષ, સર્વરોગ, વિગમથી હોત સર્વાર્થ યોગ સર્વ ઈચ્છા લહે હોએ જેહ, તેથી સુખ અનંતો અUહ ૩૭
સર્વકાલ સપિંડિત, સિદ્ધતણી સુખરાશિ અનંત વર્ગને ભાગે, માવે ન સર્વ આકાશ વ્યાબાધા ક્ષય સંગત, સુખલવ કલ્પે રાશિ
તેમનો એહ ન સમુદય, એનો એકપ્રકાશ {૩૮ સર્વકાલા કલણણત વગ્ય, ભયણ આકાશ અણુમાણ સગ શુદ્ધ સૂર્ણ તણું તથ્ય દેશી, રાશિ વિષે અણને વિશેષી ૩૯૫
કાલભેદ નહિ ભેદક, શિવસુખ એક વિશાલ જિમ ધન કોડિની સત્તા, અનુભવતા વિહંકાલ કોડિ વરસના રે આજના, સિદ્ધમાં નહીં હોઈ ભ્રાંતિ
જાણે પણ ન કહે જિન, જિમ પુરગુણ ભિલ્લજાતિ ૪૦ જાણંતો પણ નગર ગુણ અનેક, ભીલની પદ્ધિમાંઇ ભીલ એક નવિ કહે વિગર ઉપમાન જેમ, કેવલી સિદ્ધ સુખ ઈન્થ તેમ ૪૧ |
અથ વાહને કાંઈ ચાલ્યો રે, નરપતિ સુરપતિ રુપ એક વિવેક વિરાજે એ, બીજે એ સાજ અનૂપ અધે અપહત સૈન્યતે, છોડી દોડી જાય
પાલિને પરિસરિ મેલ્હી તે, બેઠી ઇક તરુ છાય ૪૨ એક તે ભીલ અવિનિત તુરગે, કષ્ટ ઉપનીય છૂહ તરસ લગે પ્લાન મુખ દેખ્યો ભીલ એકે, તેહ પિણ ચમક્યો તાસ ટેકે ૧૪૩.
એક એક ને દેખે રે, ન વિશેષે નિજરૂપ એક સુવર્ણ અલંકૃત, એક તે કાજલ કૂપ ટંગમગ જોઇ રે પશુ પરિ, ભાષા નવિ સમજાય
અનુમાને જલ આણીયો, ભીલ લેઇ નૃપને પાય ||૪૪. મધુરલ આણી નૃપને ચખાવે, ચિત્તને પ્રેમ પરિપરિ સિખાવે બંધુ પિતૃ માતૃથી અધિક જાણ્યો, ભીલ તે ભૂપતિચિત આણ્યો
એતલે આવી રે સેના, પગિ જોતી મગ્ન ગર્જિત ગજ હેષિત હય, રથ પદાતિક વર્ગો વાજા રે વાગા જીતના, છાંટણા કેસર ઘોલ, ઓચ્છવ રંગ વધામણા, નવનવ હુઆ રંગરોલ
ઉ96)
૪૫.