SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્ય મહાત્ ફ્લદલ, કિસલય ગુણ તે અન્ય અન્ય તે સાયિક સંપત્તિ, ઉપકારે કરી ધન્ય ક્ષીરનીર સુવિવેકએ, અનુભવ હંસ કરે ઇ અનુભવ વૃત્તિ રે રાચે, અરિહંત ધ્યાન ધરેઈ ૨૮ બુદ્ધ, અરિહંત, ભગવંત, ભ્રાતા, વિશ્વવિભુ શંભુ, શંકર વિધાતા, પરમ, પરમેષ્ઠિ, જગદીશ, નેતા જિન જગન્નાથ, ઘનમોહ જેતા મૃત્યુંજય, વિષજારણ, જગતારણ, ઇશાન મહાદેવ, મહાવ્રતધર, મહાઈશ્વર, મહાજ્ઞાન વિષબીજ, ધ્રુવધારક, પાલક, પુરુષ પુરાણ બ્રહ્મપ્રજાપતિ, શુભમતિ, ચતુરાનન, જગભાણ ભદ્ર, ભવઅંતકર, શત આનંદ, મન કવિ સાત્વિક, પ્રીતિમંદ, જગપિતામહ, મહાનંદદાયી, સ્થવીર, પદ્માશ્રય પ્રભુ, અમાયી વિષ્ણુ, જિષ્ણુ, હરિ, અચ્યુત, પુરુષોત્તમ, શ્રીકંત વિશ્વભર, ધરણીધર, નરક તણો કરે અંત હષિકેશ, બલિસૂદન, ગોવર્ધનધર, ધીર, વિશ્વરુપ, વનમાલિ, જલશ, પુણ્યશરીર ||૩૨ || આર્ય, શાસ્તા, સુગત, વિતરણ, અભયદાતા, તથાગત, અનાગત નામ ઇત્યાદિ અવદાત જાસ, તેહ પ્રભુ પ્રણમતા દિઓ ઉલ્લાસ ॥૩૩॥ નમસ્કાર અરિહંતને વાસિત જેહનું ધન્ય તેહ કૃતપુષ્પ તે જીવિત તાસ પવિત આર્તધ્યાન તસ નવિહુએ, નવિહુએ દુર્ગતિવાસ ચિત્ત ભવક્ષય કરતા રે સમરતાં, લહિએ સુસ્કૃતિ અભ્યાસ. ૧૩૪॥ અરિહંત પદ-વર્ણન સમામ આત્મગુણસકલ સંપદ સમૃદ્ધ, કર્મક્ષય કરી હુઆ જે સિદ્ધ, તેહનું શરણ કીજે ઉદાર, પામીયે જેમ સંસારપાર ||૩૫॥ સમકિત આતમ સ્વચ્છતા, કેવલ જ્ઞાન અનંત કેવલદર્શન વીર્ય તે શક્તિ અનાહત તંત સૂક્ષ્મ અરુપ અનંતની, અવગાહન જલ્યા કાઠ અગુરુ લઘુ અવ્યાબાધએ, પ્રગટચા શુચિગુણ આઠ 395 1130 11 1139 11 ॥૩૬॥ ||૨||
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy