________________
I૪૯
બંજિન છંદસ્ય બિરુઈબોલે, કોઇનહી તાહરે દેવ ! તોલે બેઇ થેઈ કરત નાચે તે નટુઆ, ગીતસંગીત સંધ્યાન પટુઆ ૪ળા
આગે ધરિયા રે મોદક મોદકરણ સુપ્રબંધ દિવ્ય ઉદક વલી આપ્યા, શીતલ સરસ સુગંધ નૃપકહે ભીલ આરોગે તે મુજ આવે ભોગ વેચાતો હું લીધો છણ અવસરે સંયોગ
૪૮|| વસ્ત્ર અલંકાર તેહને પહેરાવ્યા, મૂલગાં તુચ્છ અંબર છોડાવ્યા દિવ્ય તાંબૂલભૂત ભુખતે સોહે, વિજય ગજરાજ સાથિ આરોહ
કોઈ આરાધ્યા રે વારણ, ઢમકયા ઢોલ નિશાણ નાદે અંબર ગાજે, સાજે સબલ મંડાણ નગર પ્રવેશ મહોચ્છવ, અચરજ પામે રે ભીલ
જાણે હું સરગમાં આવ્યો, રાખી તેહ જ ડીલ ૫૦ દેખી પ્રાકાર આકાર હરખ્યો, નગરનો લોક સુરલોક પરખ્યો આપણ શ્રેણી બેઠા મહેલ્ય, માનિ સુગણ ગણરાજ સભ્ય ૫૧
પહેરી રે પીતા પટોલી, ઓલી કેશ પુનીત ભંભર ભોલી ટોલી, મિલિ ગાવત ગીત દામિનીપરિ ચમકતી રે, કામિની દેખે સનૂર
ભાલતિલક મિસિ વિભ્રમ, જીવિત મદન અંકુર /પરા દેખ્યા રાયરાણા સતે જેહ, સૃદ્ધિનો પાર નહિ હુઓ તેહ ભૂપ નિજસદન પુછતો ઉલ્લાસ, ભીલને દિદ્ધ સમ્મુખ આવાસ આપવા
ભોજન શયન આચ્છાદન, ગંધ વિલેપન અંગ ખબર લીયે નૃપ તેહની, નવ નવ કેલવે રંગ આ બોલે તે સવિ કરે, મનિધરે તેહજે કાજ
કચમિસ અપયશ તે ગણે, જે નવિ દિધુ રાજ ૫૪ દિવસ સુખ માનતા તાસ વીતા, કેતલા રંગમતા વિચિંતા એકદા આવ્યો જલદકાલ, પંથિજન હદયમાં દેત ફાલ ૫૫
કૃત મુનિશમ પરિહાર, હારાવલિ દિસ ભાગ પ્રકટિત મોર કિંગારા, વિરાચિત દારા રાગ વિરહણિ મન અંગારા, ધારાધર જલધાર વરષત નિરખિત ઉપનો, તસ મન માંહિ વિકાર પ૬ છે.
(397)