________________
પાંચઈ પંચમ ગતિ દાતાર, જાણી સેવા કીજઇ સાર
જિમસંસાર તણા દુ:ખ જાઇ, મનવંછિત ફલ નિશ્ચય થાઇ ।।૧૦। વાર બે લેસ્યઇ જે નામ, તે લહિસ્યઇ સિવ કેરÇ કામ ઇમ બોલઇ શ્રી ચારિત સાર, પાંચઈ પદ સંસારઇ સાર ||૧૧||
ઉપા. યશોવિજયજીકૃત પંચ પરમેષ્ઠિ ગીતા પ્રણમીએ, પ્રેમસ્યુ વિશ્વત્રાતા, સમરીએ શારદા સુવિમાતા પંચ પરમેષ્ઠિગુણણણ કીજે, પુણ્ય ભંડાર સુપરિ ભરીજે ॥૧॥ અરિહંત પુણ્યના આગર, ગુણ સાગર વિખ્યાત સુરઘરથી ચવી ઉપજે, ચઉદ સુપન લહૈ માત
જ્ઞાન ત્રણેં શુ અલંર્થા, સૂર્યકિરણે જેમ જનમે તવ જનપદ હુએ, સકલ સુભિક્ષ બહુ પ્રેમ ।।૨। દશ દિશા તવહો એ પ્રગટ જ્યોતિ, નરકમાં પણ હો એ ખિણ ઉદ્યોતિ વાય વાએ સુરભિ શીતમંદ, ભૂમિ પણ માનુ પામે આનંદ
||૩||
દિશિકુમરી કરે ઓચ્છવ, આરસન કંપે ઇંદ્ર રણકઇરે ઘંટ વિમાનની, આવે મિલી સુરવૃંદ પંચરૂપ કરી કાર સુરગિરિ શિખરે લેઇ જાઈ હવરાવે પ્રભુ ભગતિ, ક્ષીર સમુદ્ર જલ લાઇ સ્નાત્ર કરતા જગત ગુરુ શરીરે, સકલ દેવે વિમલ કળશ નીરે આપણા કર્મમલ દૂરી કીધા, તેણ તે વિબુધ ગ્રન્થે પ્રસિદ્ધા ॥૫॥ હવરાવી પ્રભુ મેહલે રે, જનની પાસે દેવ અમૃત ઠવે રે અંગૂઠડે, બાલપીયે એહ ટેવ હંસ કૌંચ સારસ થઇ, કાને કરે તસનાદ બાળક થઇ ભેલા રમે, પૂરે બાહ્ય સવાદ બાલતા અતિકયે તરુણભાવે, ઉચિત ચિતિ ભોગ સંપત્તિ પાવે દષ્ટિ કાંતાઈ જો શુદ્ધ જોવે, ભોગ પિણ નિર્જરા હેતુ હોવે પરણી તરુણી મન હરણી, ધરણી તે સો ભાગ શોભા ગર્વ અભાવ, ઘર રહેતા વૈરાગ ભોગ સાધન જબ મંડે, મડે વ્રત સ્યુ પ્રીતિ
॥ ૬ ॥
૫૭ ।।
392
૫૪ !