SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ તવ વ્યવહાર વિરાજે, વૈરાગી પ્રભુનીત ॥૮॥ દેવલોકાંતિકા સમય આવે, લેઇ વ્રત સ્વામિ તીરથ પ્રભાવે 119011 ઉગ્ર તપ જપ કરી કર્મ ગાલે, કેવલી હોઇ નિજ ગુણ સંભાલે ।।૯ ॥ ચત્રીસ અતિશય રાજતા, ગાજતા ગુણ પાંત્રીસ વાણી ગુણ મણિ ખાણી, પ્રતિહાર્ય અડ ઇસ મૂલાતિશ્ય જે ચાર, તે સાર ભુવન ઉપગાર કારણ દુ:ખ ગણવારણ ભવતારણ અવતાર દેહ અદ્ભુત રુચિર રુપગંધ, રોગમલ સ્વેદની નહિં સંબંધ શ્વાસ અતિસુરભિ ગોખીર ધવલ, રુધીરને માંસ અણવિત્ર અમલ કરેઇ ભવથિતિ પ્રભુ તણી, લોકોત્તર ચમત્કાર ચર્મચક્ષુ ગોચર નહી, જે આહાર નિહર અતિશય એહ જે, સહજના, ચાર રે જિનરાય હવે કહીએ અગ્યાર જે, હોઈ ગએ ઘણઘાય ।।૧૨। ક્ષેત્ર એક યોજનમેં ઉચ્છાહિં, દેવનરતિરિય બહુ કોડિ માંહિ યોજન ગામિણી વાણી ભાસે, નરતિરિય સુર સુણે નિત ઉલ્લાસે યોજન થત એકમાંહિ જિહાં જિનવર વિહરત ઇતિમારિ દુર્ભિક્ષ વિરોધ વિરાધિન હુંત સ્વપરચક્ર અતિવૃષ્ટિ અવૃષ્ટિ ભયાદિક જેહ તે સવિ દૂરિ પલાયે, જિમ દવ વરસત મેહ ॥૧૪॥ તરણ મંડલ પરે તેજ તાજે, પૂંઠિ ભામંડલ વિપુલ રાજે સુરકૃત અતિશય જેહ લહિએ, એક ઉણા હવે વીસ કહીએ ॥૧૫॥ ધર્મ યક શુચિ ચામર વપ્રત્રય વિસ્તાર છત્રત્રય સિંહાસન, દુંદુભિનાદ ઉદાર રત્નત્રય ધ્વજ ઉંચો, ચૈત્ય દ્રુમ સોહંત કનકકમલ પગલાં હવે, ચમુહ ધર્મ કહેત વાયુ અનુકૂલ સુખમલ વાયે, કંટકા ઉધ મુખ સકલ થાએ સ્વામિ જબથી વ્રત યોગ સાધ, કેશનખ રોમ તબથી ન વાધે ।।૧૭। 1198 11 કોડી ગમે સુર સેવે પંખી પ્રદક્ષણ દંતિ ઋતુ અનુકૂલ કુસુમભર ગંધોદક વરસંતી 393 ||૧૧|| 119311
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy