SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિવર ગુણ જોતા તે કહીયે વિઝાય ચોથે પદ પ્રણમું અહનિશ તેહના પાય ૧૦ પંચ આશ્રવ ટાળે પાળે પંચાચાર તપસીગુણધારી વારી વિષયવિકાર ૧૧ રસથાવર પીડહર લોકમાંહી જે સાધ ત્રિવિધે તે પ્રણમુ પરમારથ જિણ લાધ ૧૨ અરિ કરિ હરિ ડાયણી સાયણી ભૂત વેતાલ સર્વપાપ પ્રણામે ભાસે મંગલમાળ ૧૩ ઇણ સમય સંકટ દૂર ટળે તત્કાળ ઈમ જપે જિનપ્રભસૂરિવર શિષ્યબાળ ૧૪ શ્રી ચારિત્રસાર કૃત પંચપરમેષ્ઠિ વિનંતિ પહિલઉં પ્રથમ શ્રી અરિહંત, દુખ તણા જિણિ કિધા અંત દોષ અઢાર રહિત ગુણ ભલા, જે વંદઈ તસુ ચડતી કલા ૧ ચઉમુખી બઈઠા ધરમ કણંતિ, ભાવ જિણસર તેય ભણંતી ધુરિ આદીસર અંતિમ વીર, નામ જિસેસર સાહસ ધીર રા ઠવણ જિણા જિણપડિમા કહી, જિહાં દેખઉં તિહાં વંદઉ સહી પવનાભ આદઈ જે હુસઈ, દ્રવ્ય જિણા તે મુઝ મનિ વસઈ ૩ કરજોઠી નઈ કરું પ્રણામ, આરી જિણેસર સમરીનામ જે જંગબંધવ ત્રિભવનનાથ, અતિ હિ જાતાં મેલંઇ સાથ હિવટું પ્રણમઉં સિદ્ધ અનંત, આઠ કરમ જિણિ કિધા અંત પંચાચાર ધુરંધર ધીર, અંતિય જલનિધિ જિમ ગંભીર પી. આચારિજ સમરુ સવાર, ભવ સાયર ઉતારઈ પર ગુણ છત્તીસ કરી સંજુર, જિણસાસણજે ઉત્તમ પત્ત દા હિવ ઉવજઝાય પાય પણ મેસુ, મનવંછિત સુખસહેલ સુ સૂત્ર સમગ્રતણા ભંડાર, ગુણમણિ રોહણગિરિ અવતાર ના જગિ ચારિત્રિયા જે જે કઈ સાર, ન કરઈ પવિધ જીવાબાધ સત્તાવીસ ગુણે સંજુત, નિરમલસીલ સદા સુપવિત ૮ સહસ અઢાર સીલરથ ધાર, દોષ રહિત જે લિંઈ આહાર આપ સમ સવિ માણઈ જીવ ભગતિ કરી તે નમઉ સહીવાલા -ઉ91)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy